Weather Update Today : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા...
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી .... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદની શક્યતા... હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હજુ 24 કલાક ગુજરાત માં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ બે દિવસમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવવાનું અનુમાન છે.
CM ની પુત્રવધૂ બનતા જ બરબાદ થયું આ અભિનેત્રીનું ભાગ્ય, પતિએ ભૂલથી ખુદને મારી ગોળી, 11 મહિનામાં થઈ ગઈ વિધવાસ્પેસ ફ્લાઈટને અંતરિક્ષમાં મોકલતા કેટલો થાય છે ખર્ચ? એક દાયકામાં કેવી રીતે બદલાઈ ગઈ આખી રમત
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression નવરાત્રિ 2024 Navratri 2024 વાવાઝોડું ત્રાટકશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી ત્રણ કલાક સાચવી લેજો, 20 થી વધુ જિલ્લામાં વીજળીના કડાકા સાથે આવશે વરસાદHeavy Rainfall Alert : રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી... વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રેડ એલર્ટ... તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં પડશે અતિભારે વરસાદ
और पढो »
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
નવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહીIMD Rain Alert In Gujarat : ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે ધોધમાર વરસાદ. સોમવારે વલસાડના પારડીમાં વરસ્યો સાડા 4 ઈંચ વરસાદ
और पढो »
એ હાલો! ગુજરાતમાં આવી રહ્યું છે ચક્રવાત વણઝાર, જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહીઅંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓએ પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવન જોર વધુ રહેશે. ત્યારબાદ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે.
और पढो »
આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! હવામાન વિભાગે કરી આગાહીગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં અતિભારેથી સામાન્ય વરસાદ પડી શકે છે.
और पढो »
આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં પડશે 2થી 5 ઈંચ વરસાદ, છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે!બંગાળની ખાડીમા વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમા ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ અને પવન સાથે થશે.
और पढो »