આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! હવામાન વિભાગે કરી આગાહી

Imd Weather Heavy Rainfall समाचार

આગામી 5 દિવસમાં આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! હવામાન વિભાગે કરી આગાહી
Heavy RainsVery Heavy Rain In GujaratLight To Moderate Thunderstorm With Lightning
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 28 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં અતિભારેથી સામાન્ય વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવે ચોમાસાની વિદાય નજીક છે. પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. એક તરફ ભાદરવાની ગરમી પડી રહી છે. બીજીતરફ હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. એટલે કે હજુ રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો 24 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Very Heavy Rain In Gujarat Light To Moderate Thunderstorm With Lightning Rain And Lightning Heavy Rain Forecast ગુજરાતમા ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન આગાહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી 48 કલાક સૌથી ભારે, 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદઆગામી 48 કલાક સૌથી ભારે, 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદGujarat Rain Alert: ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. પરંતુ સતત પડી રહેલા વરસાદની અસર જનજીવન પર પડી છે. અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે આગામી બે દિવસ હજુ અતિભારે વરસાદની આગાહી છે.
और पढो »

હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીહવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીCyclone Asna Alert : બે દિવસના વિરામ બાદ ફરી આજથી મેઘરાજા બોલાવશે ધડબડાટી... આજથી 6 સપ્ટેમ્બર સુધી અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...
और पढो »

ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 210 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ,,,,હજુ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »

All India Weather: ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાનAll India Weather: ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાનહવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ અપડેટ આવી નથી. મંગળવારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે.
और पढो »

સપ્ટેમ્બરની આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છે આગાહીસપ્ટેમ્બરની આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છે આગાહીIMD India Meteorological Department : ગુજરાત પરથી ચિંતાના વાદળો હવે દૂર થવાના છે. કારણ કે, આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવશે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા વરસાદના યોગ સર્જાયા છે.
और पढो »

બંગાળની ખાડીમાં લો પ્રેશર, આ જિલ્લામાં કાલથી તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીબંગાળની ખાડીમાં લો પ્રેશર, આ જિલ્લામાં કાલથી તૂટી પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ ખુબ ભારે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.
और पढो »



Render Time: 2025-02-13 06:28:32