ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા

Gujarat Weather Forecast समाचार

ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 191%
  • Publisher: 63%

Gujarat Weather Forecast : રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાત ીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગત 24 કલાકમાં 7.2 ડિગ્રી તાપમાન સાથે નર્મદા, તો 7,6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. દાહોદ અને ડાંગમાં પણ લોકો કડકડતી ઠંડીમાં ઠર્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe Coldwave Alert Coldwave Winter

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટજુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »

ગુજરાત રિફાઈનરી આગના લેટેસ્ટ અપડેટ : 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો, સાયરન વગાડીને જાણ કરાઈગુજરાત રિફાઈનરી આગના લેટેસ્ટ અપડેટ : 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો, સાયરન વગાડીને જાણ કરાઈGujarat Refinery Company : વડોદરાની IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતા ભીષણ બ્લાસ્ટ... આગ લાગતા કંપનીમાં કામ કરતા બે કર્મચારીના કરૂણ મોત... આગને કાબૂમાં લેવા મગાવવો પડ્યો ટ્રિપલ F ફોર્મ
और पढो »

ડિસેમ્બરની ઠંડીને લઈને ભયાનક મોટી આગાહી, હવામાન વિભાગનું મોટું એલર્ટડિસેમ્બરની ઠંડીને લઈને ભયાનક મોટી આગાહી, હવામાન વિભાગનું મોટું એલર્ટColdwave Alert : ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતું ડિસેમ્બર આવવા છતાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી રહી... આવામાં હવામાન વિભાગે ઠંડીને લઈને નવી આગાહી કરી છે
और पढो »

આ જિલ્લાઓમાં ઠંડી ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક માટે કોલ્ડવેવની આગાહીઆ જિલ્લાઓમાં ઠંડી ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક માટે કોલ્ડવેવની આગાહીરાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કોલ્ડવેવ જાહેર કર્યું છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઠંડી પડવાની સંભાવના છે.
और पढो »

ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »

હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાહવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »



Render Time: 2025-02-16 11:44:39