Coldwave Alert : ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતું ડિસેમ્બર આવવા છતાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી રહી... આવામાં હવામાન વિભાગે ઠંડીને લઈને નવી આગાહી કરી છે
1000 રૂપિયા કિલો મળનાર આ શાકભાજી પોષણ તત્વોનું છે પાવરહાઉસ, કેન્સર, બીપી સહિત આ રોગનો છે કાળ!દૈત્યોના ગુરુ સાથે યુતિ થતા જ છાયા ગ્રહ કરશે કમાલ! 3 રાશિવાળા પર થશે પૈસાનો વરસાદ! નોકરીમાં પ્રમોશન-પગાર વધારાના પ્રબળ યોગભારતમાં અહીં શાકભાજીના ભાવે ભાડા પર મળે છે મહિલાઓ અને કુંવારી યુવતીઓ! વર્ષમાં એકવાર લાગે છે મેળોઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે.
ડિસેમ્બરમાં બે-બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે. જેની અસર ઠંડી પર જોવા મળવાની છે. તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે. જોકે, વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તે તો આગામી સમયમાં જોવા મળશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe Coldwave Alert Coldwave Winter Tamil Nadu Rain Chennai School Closed Cyclone Fengal Tamil Nadu Weather Updates Chennai Rain News Cyclone
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આવી રહી છે મોટી આફત, નવું વાવાઝોડું વિનાશ સર્જે તે પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહીAmbalal Patel Prediction : નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે.
और पढो »
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »
ધાબળા, કોટ રાખજો તૈયાર, ગુજરાતમાં વધશે ઠંડી, હવામાન વિભાગે કરી આગાહીહવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
और पढो »
Cyclone Fengal: આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ, જાણો લેટેસ્ટ અપડેટઆજે પણ ફેંગલને કારણે અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ છે. આવામાં જો તમે ત્યાંના રહીશ હોવ અને તમારે આજે તે જગ્યાઓ પર જવું પડે એવું હોય તો સંભાળીને રહેવાની જરૂર છે. કારણકે ટ્રેન અને ફ્લાઈટને લઈને પણ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગ મુજબ તેની મોટી અસર જોવા મળશે.
और पढो »
અંબાલાલ પટેલની 2025 માટેની ડરામણી આગાહી : ધાર્યા કરતા કંઈક મોટું થશે!Ambalal Patel Prediction અમદાવાદ : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક ડરામણી આગાહી. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે... ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.
और पढो »
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીAmbalal Patel Prediction અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
और पढो »