ભાજપની પનોતી બેસી હોય તેમ એક બાદ ભાજપના નેતાઓ કોઈકને કોઈક બાબતે વિવાદમાં આવી રહ્યાં છે. લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હતો.
લુણાવાડા માં ભાજપના કોર્પોરેટર ને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હતો.
યુવા મોરચાના પ્રમુખ તરીકે જયેન્દ્ર બારોટ અને મહામંત્રી તરીકે જીગર પંડયાની નિમણૂક કરાઈ હતી.લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર જીજ્ઞેશકુમાર મોતીલાલ પંડયાને કાર્યાલય મંત્રી જીગર પંડ્યા સાથે કોઈ બાબતે વિખવાદ થતાં તેઓ ફરિયાદ કરવા માટે લુણાવાડા પોલીસ મથકે ગયા હતા. તે દરમ્યાન જીગર પંડ્યાએ પોલીસ સ્ટેશનમાં પોલીસ અને અન્ય મિત્રોની હાજરીમાં નગર સેવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી અપી હતી.આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.
Gujarat Gandhinagar Gujarat BJP BJP Minister BJP Corporator Police Station Lunawada ભાજપની પનોતી ભાજપના નેતાઓ લુણાવાડા ભાજપના કોર્પોરેટર ભાજપના કાર્યાલય લુણાવાડા ટ્રાયલ કોર્ટે જીગર પંડયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલLiquor In Gujarat : અમરેલી ભાજપના નેતાએ રાજ્યમાં દારૂબંધી પર ઉઠાવ્યા સવાલ, જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે બે યુવાનોને પકડ્યા, બાઈકમાંથી દેશી દારૂની પોટલી મળ્યાનો દાવો કરાયો, વિપુલ દુધાતે ઘટનાનો વીડિયો બનાવી જાહેર કર્યો
और पढो »
ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલLiquor In Gujarat : અમરેલી ભાજપના નેતાએ રાજ્યમાં દારૂબંધી પર ઉઠાવ્યા સવાલ, જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે બે યુવાનોને પકડ્યા, બાઈકમાંથી દેશી દારૂની પોટલી મળ્યાનો દાવો કરાયો, વિપુલ દુધાતે ઘટનાનો વીડિયો બનાવી જાહેર કર્યો
और पढो »
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »
તોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનMission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
और पढो »
ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »
ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિવાદમાં! ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈસુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે ઘર નં.142 માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવિણસિંહ રાઉલજી સુરત મહાનગરપાલિકાનાં ભાજપના કોર્પોરેટર છે.
और पढो »