Bhadaravi Poonam : અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ, અંબાજીમાં યોજાઈ ભાદરવી પૂનમની બેઠક
Lucky Rashi: આજે રવિ યોગ-સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત શુભ સંયોગ, આ રાશિવાળાની સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 9 જુલાઈ: આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે, વાંચો આજનું રાશિફળ અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માઈ ભક્તો માટે આ એક રુડો અવસર બની રહે છે. જ્યા લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ નો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે.
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પુનમનો મહામેળો ભરાતો હોય છે. જે ભારતભરમાં પદયાત્રીઓનો સૌથી મોટો મેળો અંબાજી ખાતે ભરાતો હોય તેવું માનવામાં આવે છે. ફરી આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમનો મહામેળો તારીખ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ભરાશે. જેમાં 30 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતા છે.
મેળા વિશે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજીમાં આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધા મળી રહે સાથે કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાયેલી રહે તેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મેળાના લાઇઝન અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા જેવી કે લાઈટ પાણી આરોગ્ય રહેવા જમવા સાથે ની અનેક વ્યવસ્થાઓની સુચારુ વ્યવસ્થા થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શક્તિ ભક્તિ અને અસ્થાના કેન્દ્ર સમા વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના મેળા દમરિયાન લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે. પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા થાય છે. જ્યાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સગવડો પુરી પાડવામાં આવે છે.
Bhadarvi Poonam અંબાજી પૂનમ ભાદરવી પૂનમ ભાદરવી પૂનમનો મેળો માઈ ભક્તો ખુશખબર અંબાજી મંદિર ભક્તો મોટી જાહેરાત Announcement Gujarat Samachar Gujarati News ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર Ambaji Bhadarvi Poonam Fair Gujarat Temples Gujarat Tourism Ambaji Bhadarvi Poonam Festival 2023 In Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
और पढो »
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોGujarat cholera case : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, ધીરે ધીરે કરીને ગુજરાતના અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે કોલેરા, ગુજરાતમાં કોલેરાના કેસ વધ્યા
और पढो »
જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
और पढो »