ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટ

Narmada Dam समाचार

ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટ
Narmada Dam Overflowનર્મદા ડેમગુજરાતની જીવાદોરી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Narmada Dam Overflow : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો..નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 132 મીટરને પાર...મહત્તમ સપાટીથી માત્ર સાત મીટર દૂર છે નર્મદા ડેમ...

Ginger Garlic Paste

Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ, રસોઈ કરતી વખતે બચશે સમયshani margi 2024નર્મદા ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના આવતી કાલે દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે. નર્મદા ડેમમાંથી 95 હજારથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે આવતીકાલે વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 132 મીટર પાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી માત્ર 7 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 392487 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદામં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે.

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Narmada Dam Overflow નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ડેમ હાઈએલર્ટ પર વડોદરા ઢાઢર નદીના 36 નર્મદા નદી કાંઠાના 25 ગામોને કરાયા એલર્ટ સલામત સ્થળે ખસી તંત્રની અપીલ પાણી છોડવાની સ્થિતિમાં લેવાયો નિર્ણય ગુજરાત વરસાદ વરસાદ સમાચાર ગુજરાત વરસાદ સમાચાર વડોદરા વરસાદ સમાચાર Vadodara 36 Villages Of Dhadhar River 25 Villages Of Narmada River Banks Alerted Evacuation System Appeal To Safe Place Decision Taken In Case Of Water Release Gujarat Rain Rain News Gujarat Rain News Vadodara Rain News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ
और पढो »

નર્મદા જિલ્લામાં બારેય મેઘ ખાંગા, મુશળાધાર વરસાદથી નર્મદા ગમે ત્યારે રૌદ્ર રૂપ બતાવશેનર્મદા જિલ્લામાં બારેય મેઘ ખાંગા, મુશળાધાર વરસાદથી નર્મદા ગમે ત્યારે રૌદ્ર રૂપ બતાવશેNarmada Flood : નર્મદા જિલ્લામાં મેઘરાજા મહેરબાન, કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ, ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલી વાર ડેમમાં પાણીની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા
और पढो »

હવે ગુજરાતનો વારો પડશે! રેડ એલર્ટ પર છે રાજ્યના 11 જિલ્લા, ધોધમાર વરસાદ ગમે ત્યારે ત્રાટકશેહવે ગુજરાતનો વારો પડશે! રેડ એલર્ટ પર છે રાજ્યના 11 જિલ્લા, ધોધમાર વરસાદ ગમે ત્યારે ત્રાટકશેRed Alert In Gujarat : રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી... દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું... રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર...
और पढो »

ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!BCCIનો કુલિંગ ઓફ પીરિયડ શું છે? જાણો કેવી રીતે આવ્યો જય શાહ માટે ICC પ્રમુખ બનવાનો સુવર્ણ મોકો...
और पढो »

ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટWeather Updates : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સુરત, નવસારી, વડોદરામાં પડશે અતિભારે વરસાદ.. દક્ષિણમાં ઓરેન્જ, મધ્યમાં યલો એલર્ટ જાહેર..
और पढो »

ધોધમાર વરસાદ બાદ ગુજરાતના 48 ડેમ હાઈએલર્ટ પર મૂકાયા, આસપાસના લોકોને સાવધાન કરાયાધોધમાર વરસાદ બાદ ગુજરાતના 48 ડેમ હાઈએલર્ટ પર મૂકાયા, આસપાસના લોકોને સાવધાન કરાયાDams On High Alert : રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના કુલ-૪૮જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૭%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ
और पढो »



Render Time: 2025-02-16 01:27:18