Dams On High Alert : રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના કુલ-૪૮જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૭%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ
આ 3 રાશિવાળા માટે આવનારા 44 દિવસ વરદાન જેવા રહેશે, 'ન્યાયના દેવતા' કરશે માલામાલ! સુખ-સમૃદ્ધિથી ઝોળી ભરશેBudh Asta 2024: આજથી 28 ઓગસ્ટ સુધી બુધ રહેશે અસ્ત, 3 રાશિ માટે આ સમય ગોલ્ડન પીરિયડ, કારર્કિદી અને વેપારમાં થશે લાભ જ લાભનવુ ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાત નો આ ડેમ, પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઝાંખુ પડશેMukesh Ambani Antilia: અંબાણીના ઘર એન્ટીલિયામાં કામ કરતા લોકોનો પગાર કેટલો? આંકડો જાણીને આંખો પહોળી થઈ...
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૩૧ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૭ ટકા જળ સંગ્રહરાજ્યના ૪૮ ડેમ ૧૦૦ ટકા ભરાયાગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૯૨,૦૪૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૭.
નવુ ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાતનો આ ડેમ, પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઝાંખુ પડશેરાજ્યભરમાં ૫૭ ડેમ હાઈ એલર્ટ પર મુકાયારાજ્યના ૩૧ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા ભરાયાઆજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં ૭૯,૨૭૪ ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં ૭૨,૩૮૨ ક્યુસેક, દમણગંગામાં ૪૨,૦૮૮ ક્યુસેક, રાવલમાં ૧૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૨.૧૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૪.૦૧ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૭.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.રાજ્યભરમાં વરસાદના કારણે વાહનવ્યવહાર પર અસર થઈ છે. રાજ્યમાં ૧૧૫ રસ્તાઓ વરસાદના કારણે બંધ થયા છે. પંચાયત હસ્તકના 107 રસ્તા બંધ થયા છે. તો 4 સ્ટેટ હાઈવે તો ૪ અન્ય રસ્તા બંધ છે. પંચાયત હસ્તકના વલસાડમાં ૪૫, તો પોરબંદર મા ૨૩ રસ્તા બંધ હાલતમાં છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ
और पढो »
Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »
સાવધાન! ગુજરાતના 45 ડેમ સંપૂર્ણ છલકાયા, આસપાસના લોકોને હાઈએલર્ટ અપાયુંDams On High Alert : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા જળ સંગ્રહ
और पढो »
સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાSurat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
और पढो »
ઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
और पढो »
ગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટની રાહ જોવી પડશે, અંબાલાલની આગાહીGujarat Rains : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ અલર્ટ
और पढो »