સુરત શહેરમાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે.સીવીલ હોસ્પિટલમાં બેડની અછત હોવાથી દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવતી હોવના ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત કર્યા સિવિલ તંત્ર દોડતું થયું છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ અનેકો વખત વિવાદમાં આવતી હોય છે. વધુ એક વખત હોસ્પિટલ વિવાદમાં આવી હતી.. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં માળે દર્દીઓને નીચે સુવડાવામાં આવ્યા હતા.
પ્રશાંત ઢીવરે/સુરત:TB વોર્ડમાં નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહેલા તમામ દર્દીઓને બેડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન ઉપર સુવડાવવામાં આવ્યા હતા.કિડની બિલ્ડિંગમાં આવેલ TB વોર્ડમાં 9 જેટલા દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા. આ સુવિધા વચ્ચે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. ZEE 24 કલાકનાં અહેવાલ બાદ દર્દીઓને તંત્ર દ્વારા બેડની સુવિધા પૂરી પાડવામાં આવતા પરિવારેઝી જી 24 કલાકનો આભાર માન્યો છે.
Gujarat Gujarati News Surat Shortage Surat New Civil Hospital Patients Treated On The Floor
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદજીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન-મરણ વચ્ચે જીવી રહી છે. આ બાળકીને કેન્સર છે. આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
और पढो »
ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »
સપ્ટેમ્બરની આ તારીખોએ ફરી આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની છે આગાહીIMD India Meteorological Department : ગુજરાત પરથી ચિંતાના વાદળો હવે દૂર થવાના છે. કારણ કે, આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવશે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા વરસાદના યોગ સર્જાયા છે.
और पढो »