Agriculture News: ગુજરાતીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાતના લોકોને હવે પ્રોપર્ટી ખરીદવી હવે વધુ સરળ બનશે. અમદાવાદની આસપાસના ગામોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે અમદાવાદની બાજુના ગામોના જમીનોના ભાવો ઉંચકાય તો નવાઈ નહીં. હાલ પ્રોપર્ટીના ભાવમાં મસમોટો વધારો થઈ જશે.
ગુજરાતમાં હવે વિકાસ આગામી દિવસોમાં ચાર ચાંદ લગાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીન ના વેચાણ ના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.
Gold Price: સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે, કોણ નક્કી કરે છે? જો આ સવાલ તમારા મનમાં છે તો જાણી લો જવાબAlaska Triangle: બરમુડા ટ્રાયેન્ગલ કરતાં પણ વધુ ખતરનાક છે આ જગ્યા, દર વર્ષે 2000થી વધુ લોકો થઈ જાય છે ગાયબ
Government Of Gujarat Cm Bhupendra Patel Agriculture News Agriculture Land ખેતીની જમીન ખરીદ વેચાણ ગુજરાત સરકાર મોટો નિર્ણય બ્રેકિંગ ન્યૂઝ જમીન રેકર્ડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે રોડ-રસ્તા તૂટે તો તરત તમારા ધારાસભ્યોને પકડજો! વિસ્તાર માટે સરકારે આપ્યાં વધારાના બબ્બે કરોડBreaking News: ગુજરાત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય! હવે તમારા વિસ્તારમાં રોડ-રસ્તા તૂટે, ખાડા પડે, ભૂવા પડે તો તરત તમારા ધારાસભ્યોને પકડજો...ગુજરાત સરકારે ધારાસભ્યોને તમારા વિસ્તારમાં રોડ-રસ્તા બનાવવા, ખાડાં પુરવા આપી દીધાં છે ગ્રાન્ટ સિવાય વધારાના બબ્બે કરોડ રૂપિયા...
और पढो »
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડેGujarat Government Big Announcement : સરકાર વિનામૂલ્યે કરાવી આપશે કોકલિયર ઇમ્પ્લાન્ટ, અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો
और पढो »
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
और पढो »
માનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનWolf Attack : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પણ વરુએ દસ્તક આપી છે. એક તરફ જ્યાં છેલ્લા 50 દિવસથી બહરાઈચમાં વરુઓ આતંક મચાવી રહ્યા છે, ત્યારે યુપીના વન મંત્રીએ પ્રાણીઓના હુમલાને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે
और पढो »
આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. સેન્ટ્રલ ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
और पढो »
કરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયSolar Rooftop System on government offices : વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે... અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી...
और पढो »