Breaking News: ગુજરાત સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય! હવે તમારા વિસ્તારમાં રોડ-રસ્તા તૂટે, ખાડા પડે, ભૂવા પડે તો તરત તમારા ધારાસભ્યોને પકડજો...ગુજરાત સરકારે ધારાસભ્યોને તમારા વિસ્તારમાં રોડ-રસ્તા બનાવવા, ખાડાં પુરવા આપી દીધાં છે ગ્રાન્ટ સિવાય વધારાના બબ્બે કરોડ રૂપિયા...
Breaking News : ગુજરાત સરકાર નો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય ! હવે તમારા વિસ્તારમાં રોડ-રસ્તા તૂટે, ખાડા પડે, ભૂવા પડે તો તરત જ તમારા ધારાસભ્યો ને પકડજો... ગુજરાત સરકાર ે ધારાસભ્યો ને તમારા વિસ્તારમાં રોડ-રસ્તા બનાવવા, ખાડાં પુરવા આપી દીધાં છે ગ્રાન્ટ સિવાય વધારાના બબ્બે કરોડ રૂપિયા...18 મહિના બાદ મંગળ કરશે પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારોભાવનગરનો ચોંકાવનારો કિસ્સો...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Big News Breaking News Road Devlopment Monsoon Rainfall Mega City Metro City Ahmedabad Surat Vadodra Gandhinagar Rajkot Mla Bjp Congress ધારાસભ્યો ગ્રાન્ટ ગુજરાત સરકાર મોટો નિર્ણય ગુજરાત સમાચાર અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા રાજકોટ ભાજપ કોંગ્રેસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »
વડોદરાવાસીઓને નવી આફત! શહેરમાં પાણી ઓસર્યા બાદ શું આવી સૌથી મોટી આફત?Vadodara Heavy Rains: વડોદરામાં મુશળધાર વરસાદ અને જળમગ્ન થયેલી વિશ્વામિત્રીએ એવો વિનાશ વેર્યો છે કે હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ચારે બાજુ તારાજી જોવા મળી રહી છે, તો જેના માટે વિશ્વામિત્રી ઓળખાય છે તે મગરો હવે શહેરમાં ઘૂસી ગયા છે. ક્યાંક ઘરમાં તો ક્યાંક રોડ પર મગરો ફરી રહ્યા છે.
और पढो »
વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »
તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડેGujarat Government Big Announcement : સરકાર વિનામૂલ્યે કરાવી આપશે કોકલિયર ઇમ્પ્લાન્ટ, અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો
और पढो »
300 યુનિટ સુધીની મફત વીજળી અને ₹78000 સુધીની સબસિડી: મોદી સરકારે આ યોજના અંગે જાહેર કર્યા દિશાનિર્દેશPM-Surya Ghar scheme: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી.
और पढो »