Vadodara Heavy Rains: વડોદરામાં મુશળધાર વરસાદ અને જળમગ્ન થયેલી વિશ્વામિત્રીએ એવો વિનાશ વેર્યો છે કે હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ચારે બાજુ તારાજી જોવા મળી રહી છે, તો જેના માટે વિશ્વામિત્રી ઓળખાય છે તે મગરો હવે શહેરમાં ઘૂસી ગયા છે. ક્યાંક ઘરમાં તો ક્યાંક રોડ પર મગરો ફરી રહ્યા છે.
વિશ્વામિત્રીએ વડોદરામાં કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં મગર ોનું સામ્રાજ્ય છે. આ જ મગર ો હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘૂસી પોતાની હાજરી પુરાવી રહ્યા છે.
તો ક્યાં છત પર મગરો દેખાઈ રહ્યા છે. કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે કાળા માથાનો માનવી કંઈ જ નથી કરી શક્તો. તેને માત્ર લાચાર બનીને કુદરતના કોપને જોવાનો જ હોય છે.હવે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હવે તારાજીના જે દ્રશ્યો તે તમે જુઓ દુકાનદારને લાખોનું નુકસાન થયું છે. પાણી થોડા ઓસરતાં દુકાનદાર પોતાનો થોડો ઘણો જે સામાન બચ્યો તેને બહાર કાઢી રહ્યો છે. તો પાણીના અધધ પ્રવાહમાં તણાયેલા વાહનો અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગયા છે.
વિશ્વામિત્રીએ વડોદરામાં કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય છે. આ જ મગરો હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘૂસી પોતાની હાજરી પુરાવી રહ્યા છે. આ વિશાળકાય મગર શહેરની શાન કહેવાતી એમ.એસ.યુનિવર્સિટીમાં ઘૂસ્યો છે. આર્ટ્સ ફેકલ્ટી પાસે ઘૂસેલો આ 9 ફૂટનો મગર કોઈનો પણ જીવ લઈ શકે છે...મગર જ્યારે યુનિવર્સિટીમાં જોવા મળ્યો તો દોડધામ મચી ગઈ હતી. જો કે તાત્કાલિક વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ અને મગરનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું...
વડોદરામાં વિશ્વામિત્રીનું પાણી કેવું અને કેટલું ભરાયું હશે તે આ દ્રશ્યો પરથી જ તમે સમજી જશો એક વિશાળ મગર ઘરની છત પર ચડી ગયો છે. પુરનું પાણી આખુ ઘર ડૂબી તેટલું અહીં હતું. તેના જ કારણે મગર છત પર પહોંચી ગયો છે. અકોટા સ્ટેડિયમના આ દ્રશ્યો ખુબ જ ડરામણાં છે. મગરના દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે બાદમાં રેસ્ક્યૂ ટીમે દોરડાની મદદથી મગરને નીચે ઉતાર્યો અને ફરી નદીમાં છોડી દીધો હતો.વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસરતાં લોકોને રાહતનો શ્વાસ લીધો.
વડોદરામાં વિશ્વામિત્રીના મગરની સૌથી ભયાનક આ તસ્વીર જુઓ. મગરના જડબાં ડભોઈના રાજપુરા ગામનો 35 વર્ષનો એક યુવાન છે. અમિત વસાવા નામના યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો. વન વિભાગે ઘણાં પ્રયાસો યુવાનને બચાવવાના કર્યા. પરંતુ યુવાનને બચાવી ન શકાયો. રેસ્ક્યૂ ટીમ માંડ માંડ લાશને મગરના જડબાંમાંથી છોડાવી પરંતુ ત્યાં સુધી લાશ અસ્તવ્યસ્ત હાલતમાં થઈ ગઈ હતી. આ ઘટના પરથી જ સમજી શકાય છે કે મગરનો આતંક વડોદરામાં કેવો છે?વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને મગરોની નદી પણ કહેવાય છે.
Vadodara News Crocodile વડોદરામાં પૂર વડોદરા સમાચાર મગર વડોદરામાં ભારે વરસાદ Vadodara Heavy Rain Gujarat Gujarat Rain Devastation Gujarat Rain Damage Vadodara Flood Damage Vadodara Damage Pictures Gujarat News Vadodara News Latest News Breaking News Vadodara Fury Vadodara Rain ગુજરાત ગુજરાત વરસાદ તારાજી ગુજરાત વરસાદ નુકસાન વડોદરા પૂર નુકસાન વડોદરા નુકસાન તસવીરો ગુજરાત ન્યૂઝ વડોદરા ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ વડોદરા રોષ વડોદરા વરસાદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
ગુજરાત પર મોટી આફત આવી! વરસાદ ગાયબ થતા જ પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણીWeather Updates : રાજ્યમાં નબળુ પડ્યું ચોમાસું.. 24 કલાકમાં માત્ર 28 તાલુકામાં છૂટોછવાયો વરસાદ.... આજથી ત્રણ દિવસ સામાન્ય વરસાદની કરાઈ આગાહી
और पढो »
ગુજરાતીઓના સપનાની નગરી અમદાવાદ ડૂબી પાણીમાં! 10 વીડિયો જોઈ નિસાસો નાંખશો કે આ શું થઈ ગયું!Ahmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે.
और पढो »
અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણીAhmedabad Flood Alert : જરા અમસ્તા વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થયા છે. ગુજરાતની સૌથી મોટી મનપાના વરસાદી પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે. ધોધમાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કર્યું છે. ત્યારે હવે અમદાવાદીઓ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે ખતરનાક મોટી વરસાદી સિસ્ટમ અમદાવાદ તરફ આવી રહી છે.
और पढो »