ગુજરાત પર મોટી આફત આવી! વરસાદ ગાયબ થતા જ પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

Gujarat Weather Forecast समाचार

ગુજરાત પર મોટી આફત આવી! વરસાદ ગાયબ થતા જ પરેશ ગોસ્વામીએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 192%
  • Publisher: 63%

Weather Updates : રાજ્યમાં નબળુ પડ્યું ચોમાસું.. 24 કલાકમાં માત્ર 28 તાલુકામાં છૂટોછવાયો વરસાદ.... આજથી ત્રણ દિવસ સામાન્ય વરસાદની કરાઈ આગાહી

દૈનિક રાશિફળ 16 ઓગસ્ટ: કુંભ રાશિને આજે ભાગ્યનો સાથ મળશે, તુલા રાશિની ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળAhmedabad Ambalal Patel : આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાત માં શું થશે એ મોટી ચિંતા?

ગુજરાત પર મોટી આફત આવી છે. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાંથી વરસાદ જ ગાયબ થઈ ગયો છે. જાણે કે ચોમાસું જતું રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. માંડ ક્યાંક વાદળો મંડરાય છે, અને માંડ ક્યાંક છુટોછવાયો વરસાદ આવે છે. ત્યારે નવી આગાહી શું કહે છે તેના પર એક નજર કરીએ.અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 12 કલાકમા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવશે. જેમાં મહેસાણા, બેચરાજીના સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદી આગાહી છે.

તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, હવે ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીબંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, હવે ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડ્યો છે. તો સુરતમાં પણ સારો વરસાદ થયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. વરસાદ અંગે પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
और पढो »

ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટPolice Recruitment 2024: PSI તથા લોકરક્ષક ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. જી હા...ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે.
और पढो »

બંગાળની ખાડીમાં ઊથલપાથલ! ઉપસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતની નદીઓમાં આવશે પૂર! અંબાલાલના વેણબંગાળની ખાડીમાં ઊથલપાથલ! ઉપસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ગુજરાતની નદીઓમાં આવશે પૂર! અંબાલાલના વેણGujarat Weather: ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ અંગે જાણકારી આપી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આપી દીધી છે મોટી ચેતવણી...સાથે જ હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ પણ વરસાદ અંગે અલગ સંકેત આપ્યાં છે....
और पढो »

સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારસુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »

ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »



Render Time: 2025-02-19 19:17:11