મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આહ્વાન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શાહે કહ્યું હતું કે, સહકારિતા ક્ષેત્ર કરોડો ભારતીયોના જીવન સાથે જોડાયેલું ક્ષેત્ર છે, જે નાગરીકોના જીવનમાં મોટો બદલાવ લાવશે. Vastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરીહાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકની ન કરો ચિંતા, નસોમાં જામેલી ગંદકીને બહાર કાઢી દેશે આ 5 દેશી ફૂડઆવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...
સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારિતાને પ્રોત્સાહન આપવા સહકારિતા ક્ષેત્રનો સંપૂર્ણ આર્થિક વ્યવહાર સહકારી ક્ષેત્રમાં જ કરવા કેન્દ્રીય મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતના 2 જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, “કો-ઓપરેશન અમોન્ગ્સ કો-ઓપરેટીવ” અંતર્ગત ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. માત્ર આ બે જિલ્લામાં જ રૂ. 785 કરોડની ડીપોઝીટ વધારવામાં સફળતા મળી છે. આ બંને જિલ્લામાં મળી ઝીરો ટકા વ્યાજે આશરે 23,000થી વધુ કિસાન ક્રેડીટ કાર્ડ તેમજ ૩.
અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશના 30 કરોડ ગરીબોને ગરીબીમાંથી બહાર લાવીને સહકારથી સમૃદ્ધિના નારાને સાચા અર્થમાં સાર્થક કર્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશના જરૂરીયાતમંદ નાગરિકોને આવાસ, પાણી, વીજળી, ગેસ, અનાજ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી પગભર બનાવ્યા છે. આગામી સમયમાં સહકારિતાના માધ્યમથી નાગરિકોને વધુ સમૃદ્ધ બનાવવાની વડાપ્રધાનની નેમ છે. તેમણે જણાવ્યું હતું કે, અમૂલના માધ્યમથી આશરે ૩૫ લાખ જેટલી બહેનો આજે માત્ર ૧૦૦ રૂપિયાના નજીવા રોકાણથી વાર્ષિક રૂ.
Amit Shah Nano DAP Nano Urea International Cooperation Day Subsidy On Pesticides અમિત શાહ આંતરરાષ્ટ્રીય સહકાર દિન Union Home Minister Nano DAP Subsidy નેનો યુરિયા નેનો ડીએપી Amit Shah Visit Gujarat Amit Shah Gujarat Gujarat Amit Shah Amit Shah And Dileep Sanghani Sahkar Se Samriddhi Tak 102Nd International Cooperation Day Cooperation Day Gandhinagar Business News Big Annoucement Gujarat Farmers Gujarat Government ગુજરાત સરકાર મોટી જાહેરાત ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતોને સહાય ખેડૂતોને ફાયદો ખાતર પર 50 ટકા સબસીડી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીGujarat Government Annoucement For Farmers : રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતના ૧૨,૬૩૩ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે
और पढो »
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે વાવણી સમયે આવી શકે છે મોટું સંકટGujarat Weather Forecast : ગુજરાતના ખેડૂતો માટે તેજ પવનો બન્યા માથાનો દુઃખાવો, ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવવું છે, પણ હાલ વાવણી માટે ધીરજ રાખવી પડશે
और पढो »
કઈ રીતે વધ્યું દૂધનું દૈનિક કલેક્શન? કઈ રીતે વધ્યો બજાર સમિતિઓમાં ગુજરાતનો દબદબો?આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનો ગુજરાત સરકારનો દાવો.
और पढो »
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેતGujarat Farmers : કપાસની ખેતી ગુજરાતના ખેડૂતોના ખિસ્સા ભરી દેશે, કપાસના ટેકાના ભાવમા વધારો થતા બજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારોનું કહેવું છે
और पढो »
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »