Gujarat Farmers : કપાસની ખેતી ગુજરાતના ખેડૂતોના ખિસ્સા ભરી દેશે, કપાસના ટેકાના ભાવમા વધારો થતા બજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારોનું કહેવું છે
daily horoscope
દૈનિક રાશિફળ 1 જુલાઈ: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળCurry leaves oil for hair ગુજરાતના ખેડૂતો માટે કપાસની પાક એ મહત્વનો પાક કહેવાય છે. કપાસની ખેતી ગુજરાતની મુખ્ય ખેતી છે. ત્યારે કપાસના ખેડૂતોને ગલગલિયા કરાવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. કપાસના ટેકાના ભાવમા વધારો થતા બજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારોનું કહેવું છે. ત્યારે કપાસના ખેડૂતોને આશા જાગી છે કે, આ કારણે તેઓને ઉંચા ભાવ મળશે.સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવમાં પ્રતિ વર્ષ નોંધપાત્ર વધારો કરાતા હોતા કિંવાદાઠ આશરે રૂ.૧૫૦૦ની વૃદ્ધિ થઈ છે.
કપાસનો પાક એટલે ગુજરાતનો મુખ્ય પાક, ગુજરાતનો સૌથી મોટો પાક. ગુજરાતમાં ખરીફ સીઝનમાં 25 થી 26 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. કપાસની ખેતીમાં ગુજરાતનો ખેડૂતોનો 8 મહિના જેટલો સમય વીતી જાય છે. આવામાં હવે કપાસની ખેતી કરવાનો સમય આવી ગયો છે. પરંતું કપાસના બિયારણની ખરીદી સમયે ખેડૂતો સૌથી વધુ છેતરાતા હોય છે. જો બિયારણ ખરાબ નીકળે તો આખો પાક ખરાબ જાય. કપાસનો પાક ફેલ જાય તો ખેડૂતની 8 મહિનીની સીઝન ફેલ જાય. કપાસના પાક ફેલ જાયો તો ખેડૂતનું આખુ વર્ષ ફેલ જાય.
Gujarat Farmers Aatmanirbhar Bharat Cotton Farming Gujarat Farmer Pratik Barot Patan મોરના ઈંડા ચીતરવા ન પડે જંગરાજ ગામ કપાસનુ ઉત્પાદન પ્રગતિશીલ ખેડૂત આત્મનિર્ભર ખેડૂત ઓર્ગેનિક ખેતી કપાસની ખેતી Cotton Farming એક વીઘામાં 100 મણ કપાસ વિધે 100 મણ કપાસ કપાસના ભાવ કપાસના બિયારણ બીટી કપાસના બિયારણ કપાસનું વાવેતર Cotton Seeds Agriculture News Gujarat Government ગુજરાત સરકાર કપાસનું ઉત્પાદન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શાળા શરૂ થતા પહેલા વાલીઓને મોટું ટેન્શન : સ્કૂલ વાનના ભાડા વધારવા અંગે આવ્યા મોટા અપડેટSchool van rickshaw fares hiked : શાળાઓ શરૂ થતાં જ વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડશે... સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો થવાની શક્યતા... ફિટનેસ સર્ટિફિેકેટમાં થતાં વધુ ખર્ચના પગલે ભાડામાં વધારો કરાશે
और पढो »
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર : ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવી સંકેતGujarat Politics : ભાજપના નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવા સંકેત... જવાહર ચાલડાએ સોશિયલ મીડિયામાં હટાવ્યો ભાજપનો ઉલ્લેખ... સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂર કર્યા BJPને લગતા વીડિયો...
और पढो »
PM Modi Rashifal: નરેન્દ્ર મોદી ફરી ત્રીજીવાર બનશે PM કે ઝોળી લઇને જતા રહેશે? મોટા સંકેત આપી રહ્યું છે રાશિફળPM Modi Rashifal in Gujarati: ભારતમાં આગામી સરકાર કોની બનશે, તેનો ખુલાસો થવામાં હજુ સુધી કલાકોનો સમય બાકી છે. બધાના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ફરી દેશના વડાપ્રધાન બનશે કે પછી પોતાની ઝોળી ઉઠાવીને ગુજરાત પરત ફરશે.
और पढो »
EPFO એ 7.5 કરોડ કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે ઓનલાઇન થશે આ કામ, નહી ખાવે પડે ઓફિસના ધક્કાઇપીએફ (EPFO) એ પોતાના સભ્યોની સંખ્યા અને તેમાં કરવામાં આવેલા નાણાકીય ટ્રાંજેક્શનની સંખ્યાના મામલે દુનિયાના સૌથી મોટા સામાજિક સુરક્ષા સંગઠનોમાંથી એક છે.
और पढो »
અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યાHeat Stroke Death In Gujarat : અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત, પહેલીવાર ગરમીના કારણે નોંધાયા આટલા મોત, સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા
और पढो »
ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાતCR Patil : સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય સોંપાયા બાદ તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા, કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં તેમણે બનાસકાંઠામાં ભાજપની હારની જવાબદારી લીધી, જાણો શું કહ્યું
और पढो »