ઇપીએફ (EPFO) એ પોતાના સભ્યોની સંખ્યા અને તેમાં કરવામાં આવેલા નાણાકીય ટ્રાંજેક્શનની સંખ્યાના મામલે દુનિયાના સૌથી મોટા સામાજિક સુરક્ષા સંગઠનોમાંથી એક છે.
EPFO online profile updatio: હાલમાં લગભગ 7.5 કરોડ સભ્ય દર મહિને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમા યોજનાઓમાં સક્રિય રૂપથી યોગદાન આપી રહ્યા છે. Miss Rajasthan 202315 જૂનથી 3 જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય જાગી જશે, ગ્રહોના રાજા સૂર્ય દેવ કરશે મિથુન રાશિમાં પ્રવેશઇપીએફ એ પોતાના સભ્યોની સંખ્યા અને તેમાં કરવામાં આવેલા નાણાકીય ટ્રાંજેક્શનની સંખ્યાના મામલે દુનિયાના સૌથી મોટા સામાજિક સુરક્ષા સંગઠનોમાંથી એક છે. હાલના સમયે લગભગ 7.
આ નાણાકીય વર્ષ પહેલાં 2 મહિનામાં જ આવાસ માટે એડવાન્સ રાશિ, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે, લગ્ન, બિમારી, અંતિમ ભવિષ્ય નિધિ, ફાઈનલ પ્રોવિડન્ટ ફંડ સેટલમેન્ટ, પેન્શન, ઈન્સ્યોરન્સ વગેરે સામાજિક સુરક્ષાના લાભોના રૂપમાં લગભગ 87 લાખ દાવોનું સમાધાન કરવામાં આવ્યું છે.Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન
પીએફ સભ્યો આ લાભોનો ઓનલાઈન દાવો કરે છે. આ એક મજબૂત કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન દ્વારા શક્ય બન્યું છે, જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર માં સભ્યના ડેટાને માન્ય કરે છે. EPFO ના રેકોર્ડમાં સભ્યોના ડેટાની સુસંગતતા એ સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સેવાઓ એકીકૃત રીતે અને યોગ્ય સભ્યને પૂરી પાડવામાં આવે છે, જેથી ખોટી ચુકવણી અથવા છેતરપિંડીનું જોખમ ટાળી શકાય.Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મત
આ પ્રકારે ઇપીએફઓ તરફથી 22 ઓગસ્ટ 2023 ના રોજ જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા દ્વારા સભ્યોની પ્રોફાઇલમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેને હવે ઇપીએફઓ દ્વારા ડિજિટલ ઓનલાઇન મોડમાં ઓપરેટ કરવામાં આવ્યું છે. પીએફ સભ્ય હવે નામ, લિંગ, જન્મ તારીખ, માતા પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા, આધાર વગેરે જેવા પોતાના ડેટાને ઓનલાઇન એપ્લિકેશ્ન આપીને અપડેટ કરાવી શકે છે. એપ્લિકેશન સાથે તમને તમારી વિનંતી સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
Pf Provident Fund Pf Members Epfo Online Profile Updation Epfo Software Facility
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
और पढो »
હવે ગુજરાતમાં શરૂ થશે ડોર-ટુ-ડોર પ્રચાર; 7મીએ 4.97 કરોડ મતદારો દેખાડશે મતનો પાવર!Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે ભાજપ નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.
और पढो »
Astro Tips: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબીAstro Tips: શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
और पढो »
Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજAkshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી.
और पढो »
Anupama: અનુપમાના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?અનુપમા સીરિયલ લોકોને ખુબ ગમતી સીરિયલોમાંથી એક છે. તેના દરેક પાત્રનો એક અલગ ચાહક વર્ગ છે. અનુપમા સીરિયલની જેમ જ કલાકારોના જીવનમાં પણ આજકાલ અનેક નવાજૂની જોવા મળી રહી છે. સીરિયલના લીડ કલાકાર રૂપાલી ગાંગુલી વિશે અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે ભાજપ જોઈન કર્યું અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે.
और पढो »