Gujarat Monsoon: સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ...થોડાક વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે.
Gujarat Monsoon : સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ...થોડાક વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ વધારે પ્રભાવિત છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યાં છે, સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે.વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે.
ઉમરપાડાના અનેક વિસ્તારોમાં કેડસમા પાણા ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ઉમરપાડાના અનેક લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ધાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું થતાં સ્થિતિ વિકટ બની છે.જે પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે એ જોતે હજુ પણ સ્થિતિ વિકટ બની શકે છે. હાલ આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો છે.
Ahmedabad Photos Weather Updates Weather Forecast Wether Report South Gujarat Imd Rainfall વરસાદ ચોમાસુ આભ ફાટ્યું ડર ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »
ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
और पढो »
નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહીGujarat Monsoon Update: અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારે છે. એટલું જ નહીં એક સાથે આખા અઠવાડિયાની ભયાનક આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યા કેવો રહેશે વરસાદ તે પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. વરસાદ અંગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
और पढो »