સ્થાનિક નેતાઓએ માનીતા અધિકારીને પોસ્ટિંગની મમત હવે છોડવી પડશે. રેન્જ બદલીના રાજકીય નિર્ણયથી 6000 PI, PSIને સીધી અસર થશે.
ભ્રષ્ટાચારને રોકવા સરકારે લીધો છે આ મહત્ત્વનો નિર્ણય.Trigrahi Yog: આગામી 100 દિવસ 5 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, શનિ સહિત 3 ગ્રહ થયા છે મહેરબાન90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશેવર્ષોથી ચાલતો શિરસ્તો દાદાએ તોડ્યો, હવે નહીં થાય સેટિંગ! ગુજરાત સરકાર દ્વાર હાલમાં જ પોલીસ વિભાગ માટે એક મહત્ત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.
સરકારે લીધેલાં આકરા નિર્ણયને પગલે રાજનેતાઓ અને પોલીસ અધિકારીઓ બન્નેને આની ચિંતા સતાવી રહી છે. કારણકે, અત્યાર સુધી રાજનેતાઓ પોતાની માનીતા અધિકારીઓનું પોસ્ટિંગ પોતાના વિસ્તારોમાં રાખીને પોતાની મનમાની કરતા હતા. પણ હવે એ બધા સેટિંગો ખોરવાઈ જશે. આ નિર્ણયથી રાજકીય બેડામાં અને ખાતાકીય કચવાટની સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો બદલે કહે છે કે, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અનેક પીઆઈ, પીએસઆઈ એવા છે કે જે વર્ષોથી આસપાસના વિસ્તારમાં જ સ્થાયી આ થયેલાં હોય છે.
Pi Psi Gujarat Police Gujarat News Government Of Gujarat Transfer Rules Change Range Politics Bjp Congress Police ગુજરાત સરકાર પીઆઈ પીએસઆઈ બદલી ટ્રાન્સફર ગુજરાત પોલીસ મોટો નિર્ણય રાજનેતા પોસ્ટિંગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાજપના રાજમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર! અભિમન્યુના કોઠા પસાર કરવા જેવી નાગરિકોની સ્થિતિGujarat Congress Allegation Of Corruption : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સરકારના વિવિધ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા
और पढो »
ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »
પાટિલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ; ધર્મેન્દ્ર શાહને કોષાધ્યક્ષ અને AMC પ્રભારી પદેથી હટાવ્યા!ભાજપ કોશાધ્યક્ષ પદેથી ધર્મેન્દ્ર શાહને હટાવવાથી કેટલાય કોર્પોરેટરો અતિ ખુશ થયા છે, તો તેમના ખાસ ગણાતા કોર્પોરેટરો દુઃખી થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે આ કાર્યવાહીથી મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી વર્તુળમાં ખુશીની લહેર ફરી વળી છે.
और पढो »
પોલીસ પર વધુ એકવાર ગર્જ્યા ગેનીબેન, થરાદના PSI ને ગણાવ્યા ભાજપના એજન્ટGeniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનના ફરી જોવા મળ્યા આકરા તેવર, પોલીસ અધિકારીને જાહેરમાં કહ્યાં ભાજપના એજન્ટ
और पढो »
દારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો ચેતી જજો...બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.
और पढो »
આસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાતBeautiful Hill Station in Assam: આસામ એ ભારતના ઉત્તરપૂર્વીય ભાગમાં સ્થિત એક સુંદર રાજ્ય છે, જે તેના ચાના વાવેતર, વન્યજીવ અભયારણ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે.
और पढो »