Bhavnagar News : ભાવનગરમાં બની સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના... અનુસુચિત જાતિના બાળકો સાથે અમાનુષી અત્યાચાર કરાયો... 2 સગીર બાળકોના કપડાં કઢાવી ઢોરમાર મારવામાં આવ્યો... બાળકોને માર મારીને જબરદસ્તી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરાવાયું... અન્ય જાતિના 9 સગીર બાળકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો...
વીડિયો વાયરલ થતાં સિહોર પોલીસે સગીરો સામે નોંધી ફરિયાદ દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: કન્યા રાશિને આજે દિવસભર લાભની તકો મળશે, મેષ રાશિ માટે દિવસ સામાન્ય, આજનું રાશિફળઆ ક્રેડિટ કાર્ડ પર મળે છે અનેક ફાયદા, રેલ ટિકિટ બુકિંગથી લઈને પેટ્રોલ પંપ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ
ફડણવીસ સરકારમાં 39 મંત્રીઓએ લીધા શપથ, શિવસેના અને NCPને મળ્યા આટલા મંત્રી; મહારાષ્ટ્રમાં આ ફોર્મ્યુલા પર બની સહમતિGuru Gochar 2025: નવા વર્ષમાં ત્રણ વખત ગોચર કરશે બૃહસ્પતિ ગુરૂ, આ જાતકોના સપના થશે સાકાર, ધનલાભનો પણ યોગ ભાવનગરના સિહોર ખાતે ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ વાલીઓને વિચારતા કરી દીધા છે. આજના બાળકો મોબાઈલ અને તેમાં ખાસ સોશિયલ મીડિયાના વપરાશથી કેવા કૃત્યો કરતા થઈ ગયા છે, અને એવા કૃત્યોને વાયરલ કરી પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે. જેને પગલે પોલીસે આવું કૃત્ય કરવા મજબૂર કરનાર 9 બાળકો સામે કાર્યવાહી હાથ ધરી છે.સિહોર શહેરનાં રાજીવનગર વિસ્તારમાં કલંકિત ઘટના ઘટીદુષ્કર્મનો વિડીયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર કર્યો હતો વાયરલભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ભોગ બનનાર સગીરના પરિજનો અને લોકો પોલીસ મથકે દોડી ગયા હતા અને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે પોલીસે 3 પુખ્ત વયના સહિત તમામ 9 બાળકોને હસ્તગત કરી આ બનાવમાં આરોપીઓ સામે BNS - 115, 351,352,54, અનુસુચિત જાતિ અત્યાચાર અધિનિયમ 3n,પોકસો - 4,6,12,14,17 GPA-135,IT -66B/67/67B સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Crime News Viral Video Rape Case ભાવનગર ક્રાઈમ સમાચાર વાયરલ વીડિયો સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કલંકિત ઘટના શર્મસાર કરતી ઘટના અનુસૂચિત જાતિ અમાનુષી અત્યાચાર દુષ્કર્મ લાલબત્તી સમાન કિસ્સો સિહોર તાલુકો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતShankarsinh Waghela and Bharatsinh Solanki : ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે... શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે
और पढो »
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે અમદાવાદના સંગઠનમાં આવશે મોટા બદલાવGujarat BJP organization Changes : ભૈગોલિક સ્થિતિ મુજબ અમદાવાદમાં કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ એમ બે ભાગમાં શહેર એકમને વિભાજિત કરાશે, હવે ભાજપ અમદાવાદને વહેંચશે, બે પ્રમુખ રહેશે
और पढो »
એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »
આખરે અંબાલાલ સાચા પડ્યા! ભર શિયાળે ગુજરાતના આ બે જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો ટેન્શનમાંડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આકાશમાં કાળાડીબાંગ વાદળો ધેરાયા છે. સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
और पढो »
દેશની કદાચ પ્રથમ ઘટના! ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો છે ભાવ અધધ...આંબામાં કેરીની આવક થતા આજે ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ.માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રુટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કીલો કેસર કેરી વેચાણ માટે આવી હતી.
और पढो »