આંબામાં કેરીની આવક થતા આજે ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયુ હતુ.માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રુટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કીલો કેસર કેરી વેચાણ માટે આવી હતી.
આ કેસર કેરીનો હરાજી દરમિયાન અધધધ 8500 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું.
ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે તે વાત તો અચરજ પમાડનાર છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનુ ડ્રાયફ્રુટના ભાવથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે. ચાલો જોઈએ કેટલા ભાવે થયું કેરીનું વેચાણ?નાના મોટા સૌ કોઈ ઉનાળામાં જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી.
Gujarati News Porbander Mango Price Dry Fruit Porbandar Marketing Yard Higher Price Historical Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભારતમાં માત્ર ગુજરાતના આ શહેરમાં રેલવે સ્ટેશન પર સામાન ઉઠાવે છે મહિલા કુલીઓ!ભાવનગર રેલવે ટર્મિનસ પર અગાઉ 50 થી વધુ મહિલાઓ કુલી તરીકે કામ કરતી હતી, જેમને સ્પેશ્યલ ઓળખ માટે બિલ્લા પણ આપવામાં આવતા હતા, પરંતુ હાલમાં 8 થી 10 જેટલી મહિલા કુલી રેલવેના બિલ્લા ધરાવે છે. રોજગારી પૂરતા પ્રમાણમાં નહી મળવાને લીધે માત્ર ૧૦ જેટલાં બહેનો નિયમિત રેલવે સ્ટેશન ખાતે આવે છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છેAir Pollution : CSEનો ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં પ્રથમ 9 મહિનામાં ખરાબ હવામાને 3,238 જીવ લીધા, ગુજરાતમાં 9 મહિનામાં ખરાબ હવામાનના 102 દિવસમાં 200થી વધુના મોત નોંધાયા. એશિયામાં લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદુષણનું સ્તર ૫૦૦ને પાર પહોંચ્યું.
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશેGujarat Water Metro Project: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના સુરત શહેરમાં વોટર મેટ્રો બનાવવા જઈ રહી છે... સુરતમાં વૉટર મેટ્રો શરૂ કરવાની વિચારણા... કોચીની ટીમ આજે સુરતમાં કરશે સર્વે... બે સભ્યોની ટીમ કોઝ-વે ખાતે પહોંચી..
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »