ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!

Ambalal Patel Rain Today Forecast समाचार

ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!
Gujarat Weather In JulyAmbalal Patel AgahiGujarat Rain Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 177%
  • Publisher: 63%

રાજ્યના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 16 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.

Gujarat Monsoon 2024 : ગુજરાત માં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાત દેનાધન તો ઉત્તર ગુજરાત માં આફતનો વરસાદ વરસ્યો છે. સાંબેલાધાર વરસાદથી બનાસકાંઠામાં ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. તો હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ક્યાં ધોધમાર અને ક્યાં મુશળધાર મેઘાનું છે અનુમાન? ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન રાજ્યના દક્ષિણ ભાગમાં સક્રિય થયું છે.

Gupt Navratri 2024: 6 જુલાઈથી ગુપ્ત નવરાત્રી શરુ, જાણી લો રાશિ અનુસાર કઈ વસ્તુઓ પૂજામાં અર્પણ કરવાથી થશે લાભ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather In July Ambalal Patel Agahi Gujarat Rain Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આજની આગાહી ભારે વરસાદની આગાહી Ambalal Patel Ambalal Patel Ni Chomasa Ni Agahi Ambalal Patel Ni Varsad Ni Agahi Ambalal Patel Forecast For Monsoon Ambalal Patel Agahi અંબાલાલ પટેલ આગાહી અરબ સાગર અંબાલાલ પટેલ May June July Monsoon Forecast Weather Alert Extremely Heavy Rainfall News Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવાઝોડા જેવા પવન સાથે દક્ષિણ ગુજરાતમાં આવશે વરસાદ : આજે 18 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહીવાવાઝોડા જેવા પવન સાથે દક્ષિણ ગુજરાતમાં આવશે વરસાદ : આજે 18 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
और पढो »

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગRain Alert : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
और पढो »

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »

ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટGujarat Monsoon 2024: સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેઅંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »

ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીFlood Alert : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »



Render Time: 2025-02-16 02:42:32