ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ

Meteorological Department समाचार

ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
Panchmahal RainsVadodara RainsCentral Gujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 59 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 233%
  • Publisher: 63%

Gujarat Monsoon 2024: સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.

ગુજરાત ના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. Ambalal Patel July horoscopestock market

સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. વડોદરાના પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. દેરડી, વાસાવડ અને મોટી ખિલોરી સહિતના ગામમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. તો સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડીરાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જળાશયોમાં પાણીની આવક થઈ.

તો ડાંગ જિલ્લામાં વરસાદથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતી. વરસાદના લીધે ધોધ વહેતા થયા છે. ધોધ વહેતા થતાં પ્રવાસીઓમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે. દાહોદના દેવગઢ બારિયામાં આવેલ બૈણા ગામ ખાતે જ્યાં પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર તણાયું હતું. જો કે આ ટ્રેક્ટરમાં ચાલક અને અન્ય એક યુવક ફસાયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો.જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજા મનમુકીને વરસ્યો છે. વિસાવદરમાં બપોર પછી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફથી આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે આજે સમગ્ર ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Panchmahal Rains Vadodara Rains Central Gujarat Rain Forecast હવામાન વિભાગ પંચમહાલ વરસાદ વડોદરા વરસાદ મધ્ય ગુજરાત વરસાદની આગાહી Ambalal Patel અંબાલાલ પટેલ Gujarat Weather Forecast Prediction Rain વરસાદની આગાહી ભારે વરસાદ Heavy Rain Monsoon Cyclone Alert Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Rain Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
और पढो »

ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
और पढो »

ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહીગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહીDust Strom Alert : રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા, ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી
और पढो »

Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 04:15:01