ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં તો...

Threatened To Make The Video Viral समाचार

ગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં તો...
CrimeWhatsappVideo Call
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતો અને આ વિડીયો કોલ તેને રિસીવ કર્યો હતો.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. નવમી સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ તેને એક્સેપ્ટ કરી હતી, ત્યારબાદ તેને એક વીડિયો કોલ આવ્યો હતોtechnologyRoti Ke Upayહવે બાળકોને પણ મળશે પેન્શન, એનપીસી વાત્સલ્ય યોજના શરૂ, ગરીબ પરીવાર પણ ઉઠાવી શકશે ફાયદો

સોશિયલ મીડિયા મારફતે યુવાનોને કોલ કરી તેમનો ચહેરો માફ કરી ન્યુડ વિડિયો ફેલાવવાની ધમકી આપી રૂપિયા પડાવતી ગેંગને સુરત કતારગામ પોલીસે ઝડપી પાડી છે. આ ગેગ દ્વારા અલગ અલગ યુવતીઓનું ફેક એકાઉન્ટ બનાવી ટાર્ગેટેડ વ્યક્તિઓને રિક્વેસ્ટ મોકલતા હતા. જે પૈકી કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાને પણ આ જ રીતે વીડિયો કોલ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી ન્યુડ વિડિયોના નામે રૂપિયા 4500 પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં વધુ રૂપિયાની માંગ કરતા આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Crime Whatsapp Video Call Scam Money સાવધાન ગુજરાત વોટ્સઅપ બીભત્સ વીડિયો રેકોર્ડિંગ વીડિયો કોલ News Latest News Latest News In Gujarati Gujarati News Cyber Crime Video Call Cyber Criminals Rajashthan Naked Viral સાયબર આરોપી વીડિયો કોલ સાયબર ક્રાઇમ રાજસ્થાન બિભત્સ વીડિયો વાયરલ Latest News Latest News In Gujarati Gujarati News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોગુજરાતના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા, પોલીસે દરવાજો ખોલ્યો તો નગ્ન ડાન્સ થતો હતોDiu Hotel Seal : ભાવનગર ભાજપના નેતાઓ દીવની જે હોટલમાં રંગરેલીયાં મનાવતા હતા તે હોટલને પોલીસે કરી સીલ, 6 સપ્ટેમ્બરે તુલીપ હોટલમાંથી ઝડપાયા હતા 10 પુરુષો, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર
और पढो »

ચોમાસામાં ગુજરાતના આ 5 સ્થળો પર જો ન જાય તો તે પાક્કા ગુજરાતી નહીં! Video જોઈને નક્કી કરોચોમાસામાં ગુજરાતના આ 5 સ્થળો પર જો ન જાય તો તે પાક્કા ગુજરાતી નહીં! Video જોઈને નક્કી કરોGujarat Monsoon Travel Destinations: અરબ સાગરના કિનારે આવેલું હોવાથી એક તો મોટો દરિયાકિનારો છે અને પાછા એવા એવા સ્થળો છે જ્યાં તમે જો ચોમાસામાં મુલાકાત ન લીધી તો સમજો ગણું બધું ગુમાવી દીધુ. ચોમાસામાં આ સ્થળો પર ફરવાની મજા જ કઈક અલગ હોય છે.
और पढो »

ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!Canada News : વિદેશમાં વસવાટના ખ્વાબ જોવામાં સુરતની એક યુવતીને કડવો અનુભવ થયો, પતિએ કેનેડા લઈ જવાની વાત કરીને એટલા રૂપિયા માંગ્યા કે, એટલા રૂપિયામાં તો તે આરામથી વર્લ્ડ ટુર કરી શક્તી
और पढो »

તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાતારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

સરકારની ગુજરાતના ખેડૂતોને જરૂરી સૂચના, આટલુ કરશો તો મગફળીના પાકમાં નહિ પડે જીવાતસરકારની ગુજરાતના ખેડૂતોને જરૂરી સૂચના, આટલુ કરશો તો મગફળીના પાકમાં નહિ પડે જીવાતAgriculture Tips : મગફળી પાકમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું કરો, મગફળીના ઊભા પાકમાં બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવાનો ઉપયોગ કરવાથી સફેદ ઘૈણનો ઉપદ્રવ ઘટશે, સફેદ ઘૈણના (મુંડા) અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરીએ મહત્વપૂર્ણ પગલાઓ...
और पढो »



Render Time: 2025-02-15 18:57:10