New Zealand Visa Fee: જો તમે રજાઓ કે અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. 1 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડે લગભગ તમામ કેટેગરીના લોકો માટે વિઝા ફી વધારવાની જાહેરાત કરી છે.
એટલું જ નહીં, સ્ટુડન્ટ વિઝા ને ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેRajkotRakshabandhanગુજરાતી હંમેશાં વિદેશ જવા માટે તલપાપડ હોય છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને ડંકી મારી રહ્યાં છે. કાયદેસર લાઈન લગાવીને જતા ગુજરાતીઓની સંખ્યા પણ ઓછી નથી. ગુજરાતીઓ માટે અમેરિકા, કેનેડા અને બ્રિટન એ ફેવરિટ દેશો છે. લોકો હવે ન્યૂઝિલેન્ડ પણ જઈ રહ્યાં છે. જોકે, હવે તેમના ખિસ્સા વધુ ખાલી થાય તેવી સંભાવના છે. ન્યૂઝીલેન્ડ દ્વારા ૧ ઓક્ટોબર ૨૦૨૪થી અમલમાં આવે તેવી રીતે સ્ટુડન્ટ્સ વિઝા ફી બમણી કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડની સ્ટુડન્ટ વિઝા ફી હજી પણ ઓસ્ટ્રેલિયા કરતા ઘણી ઓછી છે. ત્યાં વિઝા ફી હમણા વધારીને ૧,૯૦૦ ઓસ્ટ્રેલિયન ડૉલર કરાઈ છે. આમ લોકોએ ઓસ્ટ્રેલિયા બાદ આ ઓપ્શન રાખ્યો હતો. હવે ન્યૂઝિલેન્ડ જનારા છાત્રોની સંખ્યામાં પણ ઘટાડો થશે.ભારતનાં વિદ્યાર્થીઓએ હવે બમણી વિઝા ફી ચૂકવવી પડશે. પહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા ફી ૩૭૫ ન્યૂઝીલેન્ડ ડૉલર હતી જે હવે ૭૫૦ ન્યૂઝીલેન્ડ ડૉલર કરવામાં આવી છે. આમ ભારતનાં વિદ્યાર્થીઓએ પહેલા વિઝા ફીનાં રૂ. ૧૯,૦૦૦ ચૂકવવા પડતા હતા જે હવે વધીને બમણા એટલે કે રૂ. ૩૮,૧૯૧ ચૂકવવા પડશે.
Study Abroad New Zealand Immigrants વિદેશમાં અભ્યાસ New Zealand Student Visa Fees New Zealand Work Visa Fees New Zealand Visa New Zealand Visa For Indians How To Get New Zealand Visa Times Of India Travel New Zealand New Visa Charges Immigration Levy Skilled Workers Processing સ્ટુડન્ટ વિઝા ન્યૂઝીલેન્ડ ઈમિગ્રન્ટ્સ Visa Fee Increases New Zealand Government Student Visas Immigration New Zealand New Zealand Student Visa Fee New Zealand Announces Significant Visa Fee Increa Student Visas To Get Costlier Too Newzealand Government
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
રાજકોટ અગ્નિકાંડના આરોપી નીતિન જૈનના પરિવારની દારુણ સ્થિતિ, જેલમાંથી મુક્ત થાય તે માટે રાખી માનતાRajkot Game Zone Fire : જેલમાં કેવી હાલતમાં છે અગ્નિકાંડનો આરોપી નીતિન જૈન, પત્નીએ કહ્યું-એ કંઈ બોલતા નથી, દીકરી કોલેજ છોડી નોકરીએ લાગી, બીજાના ઘરમાં રસોઈ કરી ગુજરાન ચલાવું છું
और पढो »
દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
और पढो »
મારે ચોટલી છે, તો કોઈએ કીધું માથું મોટું છે, હેલ્મેટ ન પહેરવાનાં અમદાવાદીઓના બહાના જાણી દુ:ખશે પેટ!ગુજરાતનું સૌથી મોટું અને આર્થિક રાજધાની કહેવાતું શહેર એટલે અમદાવાદ...એ અમદાવાદ જ્યાં સૌથી વધુ ટુ વ્હીલર છે. એક અંદાજ મુજબ એશિયા ખંડના કોઈ શહેરમાં સૌથી વધુ ટુ વ્હીલર હોય તો તે અમદાવાદમાં છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે કંઈ વધારે કહેવાની જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ.
और पढो »
મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »
આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય છે પૂજાWorld Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ સમા સિંહો માટે ગુજરાતીઓ શું શું કરે છે તે જાણીએ, બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા
और पढो »