ગુજરાતનું સૌથી મોટું અને આર્થિક રાજધાની કહેવાતું શહેર એટલે અમદાવાદ...એ અમદાવાદ જ્યાં સૌથી વધુ ટુ વ્હીલર છે. એક અંદાજ મુજબ એશિયા ખંડના કોઈ શહેરમાં સૌથી વધુ ટુ વ્હીલર હોય તો તે અમદાવાદમાં છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે કંઈ વધારે કહેવાની જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ.
અમદાવાદમાં હેલ્મેટ ફરજિયાત કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. હવે અમદાવાદમાં ડ્રાઈવરની સાથે પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. કોર્ટે શહેરીજનોને 15 દિવસનો સમય આપ્યો છે. ત્યારે અમદાવાદમાં હેલ્મેટનું ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. તો શું સામે આવ્યું? gujarat weather forecastરિલીઝ પહેલા જ આ ફિલ્મો પર મુકાઈ ગયો પ્રતિબંધ! એવા એવા સીન હતા કે શું કહેવું...Nagarjuna Called Sobhita Hot: સસરાએ જેને કહી હતી 'Hot'એની સાથે દીકરાની થઈ સગાઈ..
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં હેલ્મેટ ફરજિયાત કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. હવે અમદાવાદમાં ડ્રાઈવરની સાથે પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. કોર્ટે શહેરીજનોને 15 દિવસનો સમય આપ્યો છે. ત્યારે અમદાવાદમાં હેલ્મેટનું ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. તો શું સામે આવ્યું?જો હેલ્મેટ નહીં પહેર્યું તો દંડ ભરવા રહેજો તૈયાર હેલ્મેટ ખુબ જરૂરી છે, પણ તેને પહેરે કોણ? બધામાં આગળ અમદાવાદીઓ હેલ્મેટ પહેરવામાં કેટલા પાછળ છે અને ન પહેરવા માટે કેવા કેવા બહાના કાઢે છે તે તમે સાંભળી લો...
અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઝી 24 કલાકની ટીમે ફરી...અમારા રિયાલિટી ચેકમાં લગભગ 90 ટકા શહેરીજનો હેલ્મેટ વગરના જોવા મળ્યા...ખુલ્લા માથે પુરપાટ ઝડપે ટુ વ્હીલર હંકાવતા અમદાવાદીઓને પોતાના જીવને જાણે જરા પણ ચિંતા ન હોય તેમ જોવા મળ્યું. અમે વધુ કેટલાક વાહનચાલકોને મળ્યા. તો તેમણે કેવા બહાના બતાવ્યા એ પણ તમે સાંભળો..
શહેરીજનોએ એ ન ભૂલવું જોઈએ કે હેલ્મેટ સરકાર કે હાઈકોર્ટના ફાયદા માટે નથી. આ હેલ્મેટ તમારા માટે જ છે. હેલ્મેટના ફાયદા કેટલા છે તે તમને પોતાને જ ખ્યાલ હશે...હેલ્મેટથી જીવ બચી શકે છે, માથામાં થતી ગંભીર ઈજાઓથી બચી શકાય છે. તો હવે કોઈ બહાનું કે ગતકડું ન કરતાં. ઘરની બહાર નીકળો એટલે હેલ્મેટ ફરજિયાત પહેરીને નીકળજો. પછી કહેતા નહીં કે આ પોલીસના જવાનો મોટો દંડ કરે છે. પછી સરકાર કે પોલીસ તંત્રને ગાળો ન આપતા. હેલ્મેટ સૌના માટે સારુ છે.
Ahmedabad Gujarati News ZEE 24 Kalak ZEE 24 Kalak Reality Check Reasons Amdavadi Wearing Helmet
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
और पढो »
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »
Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાUnemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે
और पढो »
ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »