ગુજરાતના 12 પ્રગતિશીલ ખેડૂતો બન્યા ઉદાહરણરૂપ! CM ભુપેન્દ્ર પટેલે ખુદ પુરસ્કારથી કર્યા પ્રોત્સાહિત

Gujarat समाचार

ગુજરાતના 12 પ્રગતિશીલ ખેડૂતો બન્યા ઉદાહરણરૂપ! CM ભુપેન્દ્ર પટેલે ખુદ પુરસ્કારથી કર્યા પ્રોત્સાહિત
Gujarati NewsBanaskathaCM Bhupendra Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાંથી આવેલા 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ એવોર્ડ અને સન્માન પત્ર તેમજ પુરસ્કાર રૂપી ચેક આપી સન્માનિત કર્યા હતા ,જ્યાં લાભર્થીઓએ તેમના સન્માન બદલ સરકારનો આભાર માન્યો હતો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મુક્યો હતો,જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતાB12 Vitamin Veg Foods: વિટામિન બી12ની ખામીને કારણે ઘભરાશો નહીં, આ 5 દેશી ફૂડ્સથી કરો શરીરને 'સુપરચાર્જ'shukra gochar 2024

Shukra Gochar 2024: બસ 5 દિવસની વાર, પછી સાતમા આસમાને હશે આ 3 રાશિઓનું ભાગ્ય, ચારેતરફથી થશે લાભ જ લાભપવનની દિશા બદલાઈ, હવે વારંવાર આવશે વાતાવરણમાં પલ્ટો! જાણો ડિસેમ્બરમાં ગુજરાતનું કેવું રહેશે હવામાન? મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો ,જ્યાં મુખ્યમંત્રીએ 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને એવોર્ડ એનાયત કર્યા હતા જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતામુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Banaskatha CM Bhupendra Patel Inaugurated Ravi Krishi Mela Ravi Krishi Mela Agricultural University Dantiwada Banaskantha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા ખુશખબર; જાણી લેજો તો ફાયદામાં રહેશો!ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા ખુશખબર; જાણી લેજો તો ફાયદામાં રહેશો!રાજયમાં મગફળી, મગ, સોયાબિન અને અડદની ટેકાના ભાવે ખરીદી માટે બે કેન્દ્રીય નોડલ એજન્સી તરીકે નાફેડ (NAFED) અને એનસીસીએફ (NCCF)ને તેમજ બે રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ અને ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ગાંધીનગરને જુદા-જુદા જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો દર મહિને કેટલી કમાણી કરે છે? દેશના તમામ મોટા રાજ્યોના ખેડૂતોની કમાણી જાહેરગુજરાતના ખેડૂતો દર મહિને કેટલી કમાણી કરે છે? દેશના તમામ મોટા રાજ્યોના ખેડૂતોની કમાણી જાહેરHow much do farmers in Gujarat earn per month?: દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરે છે, પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના એકેય રાજ્યના ખેડૂતોની કમાણીમાં ઝાઝો ફર્ક પડતો નથી. ગુજરાતના ખેડૂતો જ નહીં દેશના ખેડૂતો કેટલા સમૃદ્ધ છે તે આંકડા પરથી જાણી શકાય છે.
और पढो »

સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો ડિસેમ્બરમાં PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો ડિસેમ્બરમાં PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આગુજરાતના ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.
और पढो »

આખરે અંબાલાલ સાચા પડ્યા! ભર શિયાળે ગુજરાતના આ બે જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો ટેન્શનમાંઆખરે અંબાલાલ સાચા પડ્યા! ભર શિયાળે ગુજરાતના આ બે જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો ટેન્શનમાંડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આકાશમાં કાળાડીબાંગ વાદળો ધેરાયા છે. સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
और पढो »

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આજથી ગુજરાતમાં આવશે પશ્ચિમી વિક્ષેપ! બધુ જ થશે ઠપ્પઅંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી! આજથી ગુજરાતમાં આવશે પશ્ચિમી વિક્ષેપ! બધુ જ થશે ઠપ્પGujarat Weather Update: ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. હાલ પણ આગાહીકાર અંબાલાલ પટેલે ખુબ મોટી આગાહી કરી છે. આજથી જ બદલાઈ જશે ગુજરાતની હવા...અંબાલાલ પટેલે આપી દીધાં છે મોટી આફતના એંધાણ...
और पढो »



Render Time: 2025-02-16 02:43:53