ગુજરાતમાં વાવાઝોડું ભૂક્કા કાઢશે કે નહીં? અંબાલાલ પટેલે કહ્યું કે 30 તારીખ પછી તો....

Ambalal Patel Weather Forecast समाचार

ગુજરાતમાં વાવાઝોડું ભૂક્કા કાઢશે કે નહીં? અંબાલાલ પટેલે કહ્યું કે 30 તારીખ પછી તો....
Heavy Rain In Saurashtra 2024Kutch Storm WarningGujarat Weather Updates 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 184%
  • Publisher: 63%

Ambalal Patel heavy rain prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક ભયાનક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક ભયાનક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. જેના કારણે 100 કિ.મીથી વધુ ઝડપે પવન ફુંકાવવાની શક્યતા રહેલી છે.જ્યારે કચ્છના ભાગોમાં 60થી 65 કિ. મી ઝડપી પવન ફુંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rain In Saurashtra 2024 Kutch Storm Warning Gujarat Weather Updates 2024 Rain And Wind Forecast In Gujarat તોફાની હવામાનની આગાહી ગુજરાત અંબાલાલ પટેલ ભારે વરસાદની આગાહી ગુજરાત તોફાનની આગાહી 2024 કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ગુજરાતમાં પવન અને વરસાદની ચેતવણી Gujarat Heavy Rain Imd Todays Forecast Gujarat Heavy Rain ગુજરાતમાં ભારે વરસાદ ભારે વરસાદની આગાહી Imd Gujarat Weather Imd Weather Gujarat Weather Imd Gujarat Satellite Imd Satellite Imd Weather Forecast Imd Weather Forecast Gujarat Gujarat Weather Forecast Gujarat Gujarat Weather Forecast Imd Images Windy Imd Ahmedabad Gujarat Rain Gujarat Samachar Imd India Windy Weather Imd Vadodara Weather Ahmedabad Surat Weather Imd Satellite Images Live Gujarat Gujarat Weather Update Gujarat Monsoon Gujarat Rainfall Alert Gujarat ગુજરાત હવામાન અપડેટ ગુજરાત હવામાન અહેવાલ ગુજરાત આગાહી ગુજરાત વરસાદ ચેતવણી Arabian Coast Arabian Sea Arabian Sea Weather Update Cyclone Cyclone Asna Cyclone Asna Prediction Cyclone Formation In Ar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાતVinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાતParis Olympics 2024: વિનેશ ફોગાટે કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિક પછી આવા સંજોગો ઉભા ન થયા હોત તો મેં કુસ્તીને અલવિદા ન કહ્યું હોત, પરંતુ 2032 સુધી કુસ્તી ચાલુ રાખી હોત.
और पढो »

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »

ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »

બાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશેબાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશેAmbalal Patel Prediction: અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાતૂર બન્યા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત ઉભી થઈ શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે. કારણકે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.
और पढो »

બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશેબિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશેCyclone Alert Heavy Rain : ગુજરાતનું મહાકાય ડીપ ડિપ્રેશન ભયંકર સાયક્લોનમાં ફેરવાશે, કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આ આંખ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે... કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ છે ભારે
और पढो »

હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!Havy Rainfall in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી દીધી છે સૌથી મોટી ચેતવણી...
और पढो »



Render Time: 2025-02-13 22:46:39