બાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશે

Gujarat Weather Forecast समाचार

બાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશે
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 184%
  • Publisher: 63%

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાતૂર બન્યા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત ઉભી થઈ શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે. કારણકે, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.

જો ગુજરાત માં ધાર્યા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય તેવી આ એવી આગાહી છે. અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ વિનાશક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી તમારી છાતીના પાટીયા બેસાડી દેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સક્રિય બનેલા થંડર સ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે. કારણકે, આ થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેહવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
और पढो »

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીરોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »

આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંઆગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »

આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીઆ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીAmbalal Patel Prediction : હાલ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
और पढो »

તો હવે ગુજરાતમાં થશે વરસાદની જમાવટ, અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે કરી નવી આગાહીતો હવે ગુજરાતમાં થશે વરસાદની જમાવટ, અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે કરી નવી આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે વરસાદની આગાહી કરી દીધી છે. તમે પણ જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ.
और पढो »

ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશેગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશેAmbalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ તો તડકો આવીને જોરદાર ગરમી અનુભવાઈ રહી છે. જોકે, ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. આવામાં ગુજરાતના બે મોટા હવામાન શાસ્ત્રીની આગાહી આવી ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-16 02:13:44