ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશે

Gujarat Weather Forecast समाचार

ગુજરાતના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશે
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 183%
  • Publisher: 63%

Ambalal Patel And Paresh Goswami Prediction : ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ તો તડકો આવીને જોરદાર ગરમી અનુભવાઈ રહી છે. જોકે, ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. આવામાં ગુજરાતના બે મોટા હવામાન શાસ્ત્રીની આગાહી આવી ગઈ છે.

ગુજરાત ના બે મોટા આગાહીકારોની ભવિષ્યવાણી : ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ગુજરાત હચમચી જશે ગુજરાત માંથી હાલ વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ તો તડકો આવીને જોરદાર ગરમી અનુભવાઈ રહી છે. જોકે, ગુજરાત માં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે. આવામાં ગુજરાત ના બે મોટા હવામાન શાસ્ત્રીની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ઓગસ્ટમાં ચોમાસાનો નવો રાઉન્ડ કેવો હશે તેની ભવિષ્યવાણી કરી. અંબાલાલ પટેલ ે કહ્યું કે, 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »

ગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવીગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવીGujarat Rains : છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ...સૌથી વધુ તાપીના ડોલવણમાં 7 ઈંચ વરસાદ...જ્યારે સુબીર અને નવસારીમાં સવા 6 ઈંચ વરસાદ...ઉચ્છલમાં 6 ઈંચ, મહુવા સવા 5 ઈંચ, જલાલપોર અને ગણદેવીમાં 5-5 ઈંચ, વાલોદમાં સવા 4 ઈંચ, સોનગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો..
और पढो »

ઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશેઓગસ્ટમાં ચમકશે ગુજરાતના ખેડૂતોનું નસીબ, જો અંબાલાલે કહેલું આટલું કરશો તો ખેતીમાં બેડો પાર થઈ જશેAmbalal Patel Prediction : રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી... ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં કૃષિ કાર્યો ન કરવા ખેડૂતોને આપી સલાહ
और पढो »

આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે : નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈઆ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે : નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈGujarat Rains : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત્.. રાજ્યના કુલ 144થી વધુ તાલુકામાં વરસાદ... આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »

ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે : આ જિલ્લાઓને અપાયું આગાહીનું એલર્ટWeather Updates : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સુરત, નવસારી, વડોદરામાં પડશે અતિભારે વરસાદ.. દક્ષિણમાં ઓરેન્જ, મધ્યમાં યલો એલર્ટ જાહેર..
और पढो »

અંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેઅંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેAmbalal Patel Prediction : ચોમાસા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની કાગડોળ રાહ જોવાય છે. ત્યારે ઓગસ્ટ પહેલા જ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નક્ષત્રો મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે અને કયા સમયે આવશે તેની ભવિષ્યવાણી કરી છે.
और पढो »



Render Time: 2025-02-15 16:37:32