minor girl raped at mangrol Surat like Vadodara : રાજ્યમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના... સુરતના મોટા બોરસરા નજીક અવાવરુ જગ્યાએ સગીરા પર ત્રણ શખ્સોએ આચર્યું દુષ્કર્મ... વડોદરાની જેમ જ મિત્ર સાથે બેઠેલી સગીરાને હેવાનોએ બનાવી શિકાર...
Ambalal Patelદૈનિક રાશિફળ 9 ઓક્ટોબર: આપની રાશિ અનુસાર આજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોને વધી શકે છે એકાએક ચિંતા61ની ઉંમરે પણ કુંવારા છે બોલીવુડના આ દિગ્ગજ ડાયરેક્ટર, પોતાની જાતને ગણે છે શ્રાપિત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
નવરાત્રિમાં નરાધમોનો આતંક જોવા મળ્યો છે. વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના હજી તાજી જ છે, ત્યાં સુરતમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ થયું છે. વડોદરા જેવી જ પેટર્નથી સુરતની સગીરાને નરાધમોએ શિકાર બનાવી છે. ત્યારે લાગે છે કે, મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે, ત્યાં જ ગુજરાતની દીકરીઓ સલામત નથી. સુરતમાં મિત્ર સાથે જઈ રહેલી સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું.
રાજ્યમાં ફરી એકવાર ગેંગરેપની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.પોલીસને જાણ થતા જ હાલ કોસંબા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.
તો બીજી તરફ, સુરતના સચિન GIDC વિસ્તારમાં 16 વર્ષની કિશોરીનું અપહરણ દુષ્કર્મ મામલામાં આરોપી પોક્સો અને બળત્કારના ગુનામાં કસૂરવાર સાબિત થયો છે. કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. આરોપી વલી હુસેન મન્સૂરીએ કિશોરીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.
Surat Surat Rape Case સુરત સામુહિક દુષ્કર્મ નરાધમ Bhayli Gang Rape Case Update Bhayli Gang Rape Case Vadodara News Vadodara Gang Rape વડોદરા ગેંગ રેપ કેસ વડોદરા ક્રાઇમ ન્યૂઝ ભાયલીમાં ચકચારી દુષ્કર્મ કેસ વડોદરા દુષ્કર્મ કેસ CCTV ફૂટેજ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર યુવતી મૂળ સુરતનીPune gangrape : પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ... યુવક યુવતી બંને બોપદેવ ઘાટ પર બેઠાં હતાં ત્યારે માનવ હક્ક કાર્યકરના સ્વાંગમાં ત્રણ લોકો ત્રાટક્યા... યુવકની મારપીટ પણ કરી
और पढो »
ભૂપેન્દ્ર દાદાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; હવે આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળીરાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.
और पढो »
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ; શેર કરી પોસ્ટZomato CEO: તાજેતરના વર્ષોમાં, એવા ઘણા CEO છે જેમણે એક દિવસ માટે કર્મચારી તરીકે કામ કરીને તેમના વ્યવસાયને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે.
और पढो »
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »
500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »