500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ

સપ્ટેમ્બર 2024માં બનશે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ समाचार

500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ
September 2024 Grah GocharSeptember 2024 Grah Gochar RashifalSeptember 2024 Triple Rajyog
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

September 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.

500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં 3 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં ગોચર કરતા શશ રાજયોગ બની રહ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધ 23 સપ્ટેમ્બરે સ્વરાશિ કન્યામાં પ્રવેશ કરવાથી ભદ્ર રાજયોગ બનાવશે. સાથે ધનના દાતા શુક્ર પણ 18 સપ્ટેમ્બરે સ્વરાશિ તુલામાં ગોચર કરી માલવ્ય રાજયોગ બનાવી રહ્યાં છે.

Weekly Horoscope: આ અઠવાડિયું મેષ સહિત 6 રાશિ માટે અનુકૂળ, આર્થિક લાભ સાથે મળશે સફળતા, સાપ્તાહિક રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

September 2024 Grah Gochar September 2024 Grah Gochar Rashifal September 2024 Triple Rajyog September Me Bhadra Shash Malavya Rajyog સપ્ટેમ્બર 2024માં ભદ્ર રાજયોગ સપ્ટેમ્બર 2024માં શશ રાજયોગ સપ્ટેમ્બર 2024માં માલવ્ય રાજયોગ ગ્રહ ગોચર રાશિફળ એસ્ટ્રો સમાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપામિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »

દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભદિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
और पढो »

દિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!દિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર કેટલીક રાશિ પર સૌથી વધુ પડશે.
और पढो »

દિવાળી બાદ શનિ ચાલશે સીધી ચાલ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગદિવાળી બાદ શનિ ચાલશે સીધી ચાલ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગShani Margi 2024: જ્યોતિષ અનુસાર શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે.
और पढो »

30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિવાળાને મળશે ઝળહળતી સિદ્ધિ! અપાર ધનલાભના યોગ30 વર્ષ બાદ ગ્રહોના રાજાએ શનિ સાથે બનાવ્યો દુર્લભ યોગ, 3 રાશિવાળાને મળશે ઝળહળતી સિદ્ધિ! અપાર ધનલાભના યોગજ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને સૂર્ય દેવે સમસપ્તક યોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
और पढो »



Render Time: 2025-02-13 17:01:34