Shani Margi 2024: જ્યોતિષ અનુસાર શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરી વક્રી અને માર્ગી થાય છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કર્મફળ દાતા અને ન્યાય પ્રદાતા શનિ દેવ જૂન મહિનામાં વક્રી થયા છે અને દિવાળી બાદ માર્ગી થવાના છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. તો 3 રાશિઓ એવી છે, જેને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ દરમિયાન તેની મનોકામનાઓ પૂરી થઈ શકે છે. સાથે આકસ્મિક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તો શનિ દેવની દ્રષ્ટિ તમારી ગોચર કુંડળીના દશમ સ્થાન પર પડી રહી છે. તેથી આ સમયે નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓને પણ સારો લાભ થઈ શકે છે. તમારા લોકો માટે શનિ દેવની સીધી ચાલ શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ એક તો તમારી રાશિના સ્વામી છે. સાથે શનિ દેવ તમારી ગોચર કુંડળીના ધન ભાવ પર માર્ગી થવા જઈ રહ્યાં છે. આ સમયે સામાજિક અને ધાર્મિક કાર્યો કરવાથી સમાજમાં તમારૂ સન્માન વધશે અને નાણા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારીઓના અટવાયેલા નાણા પરત મળી શકે છે.
Shani Margi Saturn Margi Saturn Transit In Kumbh Shani Margi In 2024 શનિ માર્ગી શનિ માર્ગી 2024 શનિ દેવ રાશિફળ ઇન ગુજરાતી એસ્ટ્રોલોજી સમાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »
16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગSurya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય જલ્દી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય ગોચરની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ મેષ સહિત ત્રણ રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો તેના વિશે જાણીએ...
और पढो »
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »
99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
और पढो »
IND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIndia vs England Test Series Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષ ઈંગ્લેન્ડની મુલાકાતે હશે, જ્યાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝનું શિડ્યુલ સામે આવી ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની જાહેરાત કરી છે
और पढो »
દિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિ જૂન મહિનાથી પોતાની સ્વરાશિ કુંભમાં વક્રી છે અને નવેમ્બરમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાના કારણે કેટલીક રાશિવાળા પર તેનો ખાસ પ્રભાવ પડશે. શનિનું માર્ગી થવું કેટલીક રાશિવાળા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. શનિના માર્ગી થવાની અસર કેટલીક રાશિ પર સૌથી વધુ પડશે.
और पढो »