ગુજરાતમાં જે થશે એનો તમને અંદાજો પણ નહીં હોય, આગાહી જાણીને ટાઢા પડી જશે તમારા હાથ-પગ!

Weather Report समाचार

ગુજરાતમાં જે થશે એનો તમને અંદાજો પણ નહીં હોય, આગાહી જાણીને ટાઢા પડી જશે તમારા હાથ-પગ!
Gujarat MonsoonGujarat WeatherRainfall
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી.

દૈનિક રાશિફળ 24 જુલાઈ: આજનો દિવસ ખૂબ જ શુભ, તમને કામનું સારું પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળGold Rate: એક ઝાટકે હજારો રૂપિયા ઘટી ગયો સોનાનો ભાવ, સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો!વરસાદમાં સાપ કરડે તો વળગાડ કરવાને બદલે સીધા કરજો આ કામ, નહીં તો પળવારમાં રમી જશે તમારા રામહવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા , ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સુરત , નવસારી , વલસાડ , વાપી , ભરૂચ માટે આગાહીરાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ અલર્ટ છે. સરકાર પણ વરસાદની સ્થિતિનો સતત તાગ મળવી રહી છે. એ જ કારણ છેકે, આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આ મુદ્દો સૌથી પ્રાથમિકતાએ રહેશે... સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિની થશે સમીક્ષા... તો ઓછા વરસાદ ધરાવતા વિસ્તાર મુદ્દે પણ થશે વાત...

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા આજે પણ બોલાવશે ધડબડાટી. ગાજવીજ સાથે અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજકોટ, જામનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સંકટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરીને મેઘ તારાજીનો તાગ મેળવ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Monsoon Gujarat Weather Rainfall Weather Update South Gujarat Saurastra Kucth Havy Rainfall વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મેઘરાજા રેડ અલર્ટ સુરત નવસારી વલસાડ વાપી ભરૂચ દેવભૂમિ દ્વારકા અંબાલાલ પટેલની આગાહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીરોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »

Salt in Tea: ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશોSalt in Tea: ચામાં મીઠું ઉમેરીને પીધી છે ક્યારેય ? આ ફાયદા વિશે જાણી એકવાર ચોક્કસથી ટ્રાય કરશોSalt in Tea:વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ રોજની જે ચા બનતી હોય તેમાં એક ચપટી મીઠું પણ નાખી દેવામાં આવે તો ચાનો સ્વાદ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે સારી છે. આજ સુધી તમે આવો અખતરો નહીં કર્યો હોય પણ એક વખત કરીને જોજો. ચા સ્વાદમાં ખરાબ નહીં લાગે અને તે શરીરને ફાયદો પણ કરશે.
और पढो »

Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
और पढो »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »

આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદઆ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદઅંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. હાલ મધ્ય ગુજરાતમાં સારા વરસાદના કોઈ સંકેત નથી.
और पढो »

ગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : આજથી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ.. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
और पढो »



Render Time: 2025-02-16 02:16:57