ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાન

Gujarat Weather Update समाचार

ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાન
Gujarat Rain Newsવલસાડમાં કરાઅંબાજીમાં વરસાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

Gujarat weather update : વલસાડ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં વરસ્યો વરસાદ, હજુ પણ 4 દિવસ વરસાદની હવામાનની આગાહી, ત્યારે કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી

હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Rain News વલસાડમાં કરા અંબાજીમાં વરસાદ ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video Meteorological Department Unseasonal Rainfall Forecast Rainfall In Gujarat હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ Agriculture News Gujarat Government Kisan Aatmanirbhar Krishi Gujarat Farmers Gujarat Farmer ખેડૂતોને નુકસાન ગુજરાતના ખેડૂતો ખેતી નિયામક

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેઅંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદઅંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »

કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?કચ્છના અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?Unseasonal Rainfall News: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 03:19:44