ગુજરાતના 5 સાંસદ બનશે મંત્રી, પણ રૂપાલા-દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાશે

PM Modi Oath Ceremony समाचार

ગુજરાતના 5 સાંસદ બનશે મંત્રી, પણ રૂપાલા-દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાશે
Modi Cabinet Minister ListModi CabinetJitan Ram Manjhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Modi Cabinet : નવા મંત્રીમંડળમાં ગુજરાતના 5 સાંસદને મળી શકે છે સ્થાન....અમિત શાહ, સી.આર.પાટીલ, એસ.જયશંકર, નિમુબેન બાંભણિયા અને મનસુખ માંડવિયાનું નામ નક્કી....મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતમાંથી હતા 7 મંત્રી...

નવા મંત્રીમંડળમાં ગુજરાતના 5 સાંસદને મળી શકે છે સ્થાન.... અમિત શાહ , સી.આર.પાટીલ, એસ.જયશંકર, નિમુબેન બાંભણિયા અને મનસુખ માંડવિયા નું નામ નક્કી....મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતમાંથી હતા 7 મંત્રી... નવા મંત્રીમંડળમાં રૂપાલાનું પત્તુ કપાય તે નક્કી, ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની થશે બાદબાકી.શપથગ્રહણ પહેલા નરેન્દ્ર મોદી એ સંભવિત મંત્રીઓ સાથે કરી ચાય પે ચર્ચા કરી હતી. PM આવાસમાં અનેક સીનિયર અને નવા ચહેરાઓ સાથે મોદીએ વાર્તાલાપ કર્યો હતો.

ત્યારે આ વખતે નવા મંત્રીમંડળમાં રૂપાલાનું પત્તુ કપાય તે નક્કી છે. ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની પણ બાદબાકી થશે.નવી સરકારનું 60થી 65 મંત્રીનું મંત્રીમંડળ હશે. નવા મંત્રીમંડળમાં 7થી 8 મહિલાનો સમાવેશ કરાશે. જેમાં ગુજરાતમાંથી 5 સાંસદ મંત્રી બનશે. સંભવિત મંત્રીમંડળના સભ્યોએ પીએમ સાથે ચાય પે ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદી સાથે તમામ સભ્યોએ ચર્ચા કરી હતી. શપથ બાદ ત્વરિત કામે લાગી જવા સુચન કરાયું હતું. તમામ સંભવિત મંત્રીઓને મોદીએ માર્ગદર્શન આપ્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Modi Cabinet Minister List Modi Cabinet Jitan Ram Manjhi Jayant Chaudhary Anupriya Patel Narendra Modi Modi News Modi Cabinet Nitin Gadkari Modis Swearing In Amit Shah Rajnath Singh Swearing In Ceremony નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહ PM Modi નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ નરેન્દ્ર મોદી PM મોદી શપથ ગ્રહણ દિલ્હી જ્યોતિષ શાસ્ત્ર Modi 3.0 Government Narendra Modi Oath Ceremony In Rashtrapati Bhavan Narendra Modi Shapath Grahan PM Modi Oath Ceremony Security NSG Commandos Deployed Nitish Kumar Nitish Kumar News Nitish Kumar Politics Chirag Paswan Jitan Ram Manjhi Modi 3.0 Government Union Cabinet Expansion Lok Sabha Election Result 2024 મોદી કેબિનેટ કોણ બનશે મંત્રી અમિત શાહ સીઆર પાટીલ મનસુખ માંડવિયા મોદી 3.0 ની નવી ટીમમાં કોણ કોણ? કોનુ પત્તુ કપાશે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોદી કેબિનેટમાં કયા સંભવિત નેતાઓ ફરી બનશે મંત્રી? કોનું કપાશે પત્તું, આ નેતાઓના ફોન રણક્યામોદી કેબિનેટમાં કયા સંભવિત નેતાઓ ફરી બનશે મંત્રી? કોનું કપાશે પત્તું, આ નેતાઓના ફોન રણક્યાModi Cabinet Minister list : નરેન્દ્ર મોદીના શપથ લીધા પહેલા મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓની પાસે ફોન પહોંચવા લાગ્યા છે. સૂત્રોના હવાલાથી અહેવાલ આવી રહ્યા છે કે જીતન રામ માંઝી, જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલને ફોન કરીને જણાવવામાં આવ્યું છે કે તેમણે કેબિનેટના શપથ લેવાના છે.
और पढो »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીમંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »

અમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમાં સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીરઅમદાવાદમાં ગરમીનું રેડએલર્ટ પણ ગુજરાતના આ શહેરમાં સૌથી વધારે મોત, 10 દર્દીની હાલત ગંભીરગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે, સૂર્ય દેવ જાણે ધરતીવાસીઓ પર ખિજાયા હોય તેમ આકરો તાપ વરસાવી રહ્યા છે, જો કે આટલી ગરમી માટે ગુનેગાર આપણે જ છીએ...ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, બપોરના સમયે ઘરની બહાર નીકળવું જાણે હોસ્પિટલમાં જવા સમાન બની ગયું છે.
और पढो »

અમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોતઅમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોતHeat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના ત્રણ મોટો શહેરોમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે, માત્ર વડોદરામાં જ 9 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તો સુરતમાં 6 ના મોત થયા છે
और पढो »

કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાંકોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાંNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર, ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર, પાટીલ, માંડવિયા. નીમુબેન બાંભણિયા બનશે મંત્રી, શપથ માટે જાણ કરાઈ
और पढो »

નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતનોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »



Render Time: 2025-02-16 02:11:09