મોદી કેબિનેટમાં કયા સંભવિત નેતાઓ ફરી બનશે મંત્રી? કોનું કપાશે પત્તું, આ નેતાઓના ફોન રણક્યા

Modi Cabinet Minister List समाचार

મોદી કેબિનેટમાં કયા સંભવિત નેતાઓ ફરી બનશે મંત્રી? કોનું કપાશે પત્તું, આ નેતાઓના ફોન રણક્યા
Modi CabinetJitan Ram ManjhiJayant Chaudhary
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Modi Cabinet Minister list : નરેન્દ્ર મોદીના શપથ લીધા પહેલા મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓની પાસે ફોન પહોંચવા લાગ્યા છે. સૂત્રોના હવાલાથી અહેવાલ આવી રહ્યા છે કે જીતન રામ માંઝી, જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલને ફોન કરીને જણાવવામાં આવ્યું છે કે તેમણે કેબિનેટના શપથ લેવાના છે.

Ambalal Patelદૈનિક રાશિફળ 9 જૂન: સિંહ રાશિના લોકો આજે ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલા રહેશે, વાંચો આજનું રાશિફળModi Cabinet Minister list : નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓ સુધી ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર થયું નથી.

જ્યારે અનુપ્રિયા પટેલના અપના દળ બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા, જેમાંથી અનુપ્રિયા પટેલ માત્ર તેમની બેઠક જીતી શક્યા હતા. જ્યારે જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા એનડીએમાંથી માત્ર એક સીટ હારી ગઈ હતી અને તેઓ પોતે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બનીને સંસદમાં પહોંચ્યા હતા. જ્યારે જયંત ચૌધરીના પક્ષને બેઠકો મળી હતી અને બંને બેઠકો પર તેમની પાર્ટીનો વિજય થયો હતો. જયંત ચૌધરી પોતે રાજ્યસભાના સાંસદ છે.જ્યારે ટીડીપીએ પોતાના ક્વોટાના મંત્રીઓના નામની જાહેરાત કરી છે.

આગામી બે દિવસ સુધી નવી દિલ્હી વિસ્તારનો ફ્લાઈંગ ઝોન રહેશે. દિલ્હી પોલીસના 3 હજાર જવાનો, અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓ, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યાથી મહેમાનો રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે. શપથ ગ્રહણ 7:15 વાગ્યે શરૂ થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Modi Cabinet Jitan Ram Manjhi Jayant Chaudhary Anupriya Patel Narendra Modi Modi News Modi Cabinet Nitin Gadkari

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કેવું હશે મોદી સરકારનું 3.0નું સંભવિત મંત્રી મંડળ, આ ચહેરાઓ ચોંકાવશે, જુઓ લિસ્ટકેવું હશે મોદી સરકારનું 3.0નું સંભવિત મંત્રી મંડળ, આ ચહેરાઓ ચોંકાવશે, જુઓ લિસ્ટહવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આખરે મોદી સરકાર 3.0માં કોણ-કોણ મંત્રી બનશે? BJPમાંથી કેટલાં લોકો ફરીવાર મંત્રી તરીકે રિપીટ થશે? કયા નવા ચહેરાઓ જોવા મળશે? તો બીજીબાજુ NDAના સાથી પક્ષોમાંથી કેટલાં સાંસદોને મંત્રી બનાવાશે? જેડીયુ અને ટીડીપી જે ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે.
और पढो »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીમંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

Modi Cabinet: મોદી સરકારમાં કોણ બનશે મંત્રી? આ સાંસદોના નામ રેસમાં સૌથી આગળModi Cabinet: મોદી સરકારમાં કોણ બનશે મંત્રી? આ સાંસદોના નામ રેસમાં સૌથી આગળnew faces of Modi 3-0 cabinet: તેમછતાં પોતાના મજબૂત ચૂંટણી મેનેજમેન્ટના દમ પર બલૂની મોટી જીત સાથે સાંસદ સુધીની સફર પાર પાડવામાં સફળ રહ્યા. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે બલુનીનું કદ વધારવાનો સંકેત આપ્યો હતો.
और पढो »

Lok Sabha Election 2024: મોદી ફરી પીએમ બનશે તો મુંડન કરાવીશઃ મહારાષ્ટ્રના આ 5 નેતાઓનું ભાવિ દાવ પરLok Sabha Election 2024: મોદી ફરી પીએમ બનશે તો મુંડન કરાવીશઃ મહારાષ્ટ્રના આ 5 નેતાઓનું ભાવિ દાવ પરદેશમાં લોકસભાની ચૂંટણીના આવતીકાલે પરિણામ આવવાના છે. દેશભરના એક્ઝિટ પોલ એનડીએને વનવે જીતાડી રહ્યાં છે. ઈન્ડિયા ગઠબંધનને માંડ 160 સીટો મળી રહી છે પણ વિપક્ષના નેતાઓ એક્ઝિટ પોલને ખોટો ગણાવી રહ્યાં છે. જાણો શું કહ્યું આ નેતાએ?
और पढो »

iPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે PixeliPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે PixelGoogle iPhone: મોબાઈલ ટેકનોલોજીની દુનિયામાં ભારતની આ એક લાંબી છલાંગ છે. પહેલાં જે ફેક્ટરીમાં આઈફોન બનતા હતા હવે એ ફેક્ટરીમાં ગુગલના ફોન બનશે. બીજે ક્યાંયની નહીં ભારતની થઈ રહી છે વાત. આપણાં ત્યાં હશે આ ફેક્ટરી. ગૂગલનો સૌથી પ્રતિષ્ઠત ગણાતો Pixel ફોન ભારતમાં જ બનશે.
और पढो »



Render Time: 2025-02-19 13:33:13