ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હચમચાવી દેતી ખબર, રત્ન કલાકારોના સંતાનોને ભણવાના ફાંફા

Recession समाचार

ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હચમચાવી દેતી ખબર, રત્ન કલાકારોના સંતાનોને ભણવાના ફાંફા
અમરેલીAmreliહીરા ઉદ્યોગ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 91 sec. here
  • 57 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 229%
  • Publisher: 63%

Recession In Diamond Industry : હીરા ઉદ્યોગમાં વ્યાપેલી ભારે મંદીને લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ... ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાણાં મંત્રીને શિક્ષણ મંત્રીને રજૂઆત... નાણાં મંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા રજૂઆત... હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારીગરોને થયું છે વ્યાપક નુકસાન...

શિક્ષણ મંત્રીને રત્નકલાકારો ના બાળકોની ફી માફ કરવા માટે પણ કરી રજૂઆત... રત્નકલાકારો માટેના કલ્યાણ બોર્ડની રચના કરવા મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત માટે માંગ્યો સમયક્રિસમસ પર આ ચમત્કાર ન થયો હોત, તો એલોન મસ્ક ન બન્યા હોત 400 અરબ ડોલરની સંપતિ ધરાવતા દુનિયાના પહેલા વ્યક્તિastrologyબે દીકરીઓની છેડતી કરનાર નેમુદ્દીનનો સુરતમાં વરઘોડો નીકળ્યો! પોલીસે લંગડી રમતો કરી દીધો

સુરત, જેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં હાલ હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી અનેક કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ થઈ નથી. તેની સીધી અસર હવે બાળકોના ભણતર પર પડી રહી છે. વરાછા ઝોનમાં, જ્યાં હજારો હીરાના કારખાના અને ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્નકલાકારો વસે છે. ત્યાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાંથી 603 જેટલા બાળકોએ ફોર્મલ રીતે એડમિશન છોડી દીધું છે.હાલ 70 ફેક્ટરી બંધ હાલતમાં જોવા મળી રહી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, વરાછા ઝોનમાં શિક્ષણ સમિતિની કુલ 50 જેટલી શાળાઓ આવેલી છે. અને ત્યાં મુખ્યત્વે રત્નકલાકારના બાળકો એડમિશન લઈને ભણતા હોય છે. આ 50 શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓએ પોતાનું એલસી લઈને શાળાઓ છોડી દીધી છે. હવે આ વિદ્યાર્થીઓ શાળાઓમાંથી એલસી કેમ લઈ ગયા છે. તે અંગે અમારે આગામી દિવસોમાં તપાસ કરીને રિપોર્ટ મંગાવવાનો છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, મને એવું લાગે છે કે હીરામાં આવેલી મંદીના કારણે રત્નકલાકાર વાલીઓ પોતાના બાળકોના એલસી લઈ ગયા હશે.

સુરત જીજેપીસી ના પૂર્વ ચેરમેન અને હીરો ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હાલમાં હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદિ ચાલી રહી છે અને ખાસ કરીને રત્ન કલાકારોની હાલત પણ કફોડી છે જે રીતે બે દિવસ પહેલા જાણકારી મળી છે તે મુજબ વરાછા ઝોનમાંથી 603 જેટલા વિદ્યાર્થીઓએ એલસી લઇ રત્ન કલાકારો માદરે વતન તરફ જતા રહ્યા છે. જે રત્ન કલાકારો દર ₹35,000 કમાતા હતા તે સીધા 15,000 કમાવવા લાગ્યા છે ક્યાંક ને ક્યાંક તેમની આવક ઓછી થઈ છે.

શહેરના ગાયત્રી ઇન્ડસ્ટ્રીયલમાં જોઈ શકાય છે કે અનેક હીરા ઉદ્યોગ એકમોને તાળા લાગી ગયા છે. એક સમયે દરેક હીરા એકમો વેપારી રત્ન કલાકારો થી ઉભરાતું હતું. હાલ ડાયમંડ ઉદ્યોગકારોનું માનીએ તો 70% જેટલા એકમો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે 30 ટકા જેટલા જ ડાયમંડ એક શરૂ દેખાઈ રહ્યા છે. પરંતુ આ એકમોમાં રત્ન કલાકારોની સંખ્યા ઘટી છે. એનું કારણ મંદી છે. એક સમયે હીરા કારખાનામાં રત્ન કલાકારો કામ કરતે નજરે પડતા હતા. હાલ કારખાનામાં એકલદોકલ કારીગરો જ કામ કરતા જોવા મળી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

અમરેલી Amreli હીરા ઉદ્યોગ Local News Recession In India Diamond Industry Diamond Workers Vacation In Diamond Industry Ratna Kalakar Unemployment No Job Jobless Are You Jobless Jobs Diamond Export કારખાના બંધ રત્ન કલાકાર બેકારી બેરોજગારી ડાયમંડ એક્સપોર્ટ મંદી હીરા ઉદ્યોગમાં મંદી સુરતમાં મંદી Unemployment રત્ન કલાકાર Ratna Kalakar Diamond Business ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News US Recession News Global Recession Us Recession મંદી આવી Ahmedabad Diamond Industry Diamond Surat Dimond Industry ગુજરાતી સમચાર હીર બજાર હીરા ઉદ્યોગ રત્નકલાકારો કાપડ ઉદ્યોગમાં મંદી રત્ન કલાકાર બેરોજગાર સુરત કાપડ ઉદ્યોગ Surat Textile Market Recession In Textile Market

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયાહીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયાRecession In Diamond Industry : મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાને તાળાં... હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા... હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર... 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા... હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી...
और पढो »

હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગંભીર સંકટ, સુરતમાં રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લીધાહીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગંભીર સંકટ, સુરતમાં રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લીધાગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક કારખાનાઓ બંધ થવા લાગ્યા છે કે કામ ઘટી ગયું છે. જેની અસર રત્નકલાકારો અને તેના પરિવારો પર પડી છે.
और पढो »

હીરા ઉદ્યોગની મંદી ગુજરાતની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે! મોટાભાગના કારખાનાઓમાં હજુ તાળા! જાણો શું છે સ્થિતિ?હીરા ઉદ્યોગની મંદી ગુજરાતની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે! મોટાભાગના કારખાનાઓમાં હજુ તાળા! જાણો શું છે સ્થિતિ?સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પાયે ચાલી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા અનેક કારીગરો જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે. દિવાળીના સમય પછી અમુક કારખાનાઓ બંધ થઈ ગયા છે.
और पढो »

ગુજરાતની શાન હીરા ઉદ્યોગ ખાઈ રહ્યો છે ડચકાં! દિવાળી બાદ 2 હજારથી વધુ કારખાના બંધ, 45 લોકોએ ટૂંકાવી જિંદગીગુજરાતની શાન હીરા ઉદ્યોગ ખાઈ રહ્યો છે ડચકાં! દિવાળી બાદ 2 હજારથી વધુ કારખાના બંધ, 45 લોકોએ ટૂંકાવી જિંદગીગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હીરા ઉદ્યોગને ભારે મંદીનો સામનો કરવો પડ્યો છે, જેમાં દિવાળીની રજાઓ પછી 2,000 થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જે કુલ પૈકી લગભગ 50% છે. આ વર્ષે વધતી બેરોજગારી વચ્ચે આ સંકેટ 45 રત્ન કારીગરોને આત્મહત્યા કરવાની ફરજ પડી છે.
और पढो »

ગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશનગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશનSchool Peon Will Be Promoted Without Departmental Examination: ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે સ્કૂલોમાં કામ કરતા પટાવાળા ખુશખુશાલ થયા છે.
और पढो »

ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતShankarsinh Waghela and Bharatsinh Solanki : ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે... શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે
और पढो »



Render Time: 2025-02-13 22:27:10