ગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશન

Gujarat समाचार

ગુજરાત સરકારે સ્કૂલોના પટાવાળાઓનું ખોલી નાંખ્યું કિસ્મત! હવે પરીક્ષા વગર જ મળશે પ્રમોશન
Gujarati NewsGandhinagarGujarat Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

School Peon Will Be Promoted Without Departmental Examination: ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે સ્કૂલોમાં કામ કરતા પટાવાળા ખુશખુશાલ થયા છે.

School Peon Will Be Promoted Without Departmental Examination : ગુજરાતના શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર 2020માં અનુદાનિત શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપવાનો નિર્ણય લેવાયો છે.એક જ દિવસે રાહુ-કેતુનું મહાગોચર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધડાધડ સફળતા મળવા લાગશે, બંપર લાભ થશે!Naga Sadhu: કડકડતી ઠંડીમાં કપડા વગર કેવી રીતે રહે છે નાગા સાધુ, રહસ્યમયી સવાલનો આ છે જવાબ….

ગુજરાતના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે સ્કૂલોમાં કામ કરતા પટાવાળા ખુશખુશાલ થયા છે. શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર 2020 માં અનુદાનિત શાળાઓના બિન-શૈક્ષણિક કર્મચારીઓના ઉચ્ચ પગાર ધોરણમાં બઢતી માટે હિન્દી પરીક્ષા, વિભાગીય પરીક્ષા અને ટ્રિપલ એક્સ પરીક્ષા પાસ કરવા માટે આવશ્યકતાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.તમને જણાવી દઈએ કે, પ્રશાસનિક કર્મચારી સંઘે ચોથી કેટેગરીના પટાવાળાઓને અલગ-અલગ યોગ્યતાઓને આધીન વિશેષ કેસોમાં વિભાગીય પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Gandhinagar Gujarat Government Peons Of Schools In Gujarat Peons Promotion Examination Conditions સ્કૂલોના પટાવાળા ગુજરાતમાં સ્કૂલોના પટાવાળા ખાતાકીય પરીક્ષા વિના જ બઢતી પરીક્ષા વગર જ પ્રમોશન School Peon School Peon Will Be Promoted Departmental Examination

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામરાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »

સરકારે બનાવ્યા શિક્ષકોની બદલીના નવા નિયમો, આટલું કરશો તો જ ટ્રાન્સફર મળશે!સરકારે બનાવ્યા શિક્ષકોની બદલીના નવા નિયમો, આટલું કરશો તો જ ટ્રાન્સફર મળશે!Teachers Transfer Order : રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા
और पढो »

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષાGPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
और पढो »

હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાહવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »

વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો કેટલું મળશે વળતરવન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો કેટલું મળશે વળતરવન્ય વિસ્તારમાં રહેતાં લોકો કે તેમના પશુઓ દ્વારા જંગલી પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ સતત બનતી હોય છે. વન્ય પશુઓના હુમલામાં ક્યારેક મનુષ્ય કે પાલતું પ્રાણીઓના જીવ પણ જતાં હોય છે. હવે રાજ્ય સરકારે આવી ઘટનાઓમાં અપાતી સહાયમાં વધારો કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-14 01:03:26