Gujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
જીવન ખેદાનમેદાન કરી નાખે તેવો અશુભ યોગ બનશે, પરંતુ આ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે, અકલ્પનીય ધનલાભ થશે!Malhar Thakarમલ્હાર ઠાકર અને પૂજા જોશીની સંગીત સેરેમનીમાં આખું ઢોલિવુડ ઉમટ્યું, જુઓ અંદરની ખાસ તસવીરો
સાંસદ સી.આર પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળશક્તિ મંત્રાલયની જવાબદારી સાંભળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાના છે તે લગભગ ફાઈનલ છે. ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખના પદને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી.
Gujarat Bjp Gujarat Bjp New President CR Patil Gujarat Bjp Internal Politics Bjp Meeting Who Will Replace Cr Patil ગુજરાત ભાજપ કોણ બનશે નવા પ્રદેશ પ્રમુખ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવું સંગઠન પાટીલની વિદાય કમલમ ગુજરાત ભાજપનું નવું સંગઠન પૂર્ણેશ મોદી દેવુસિંહ ચૌધરી જગદીશ પંચાલ મયંક નાયક ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચાMaharashtra Assembly Election Results : મહારાષ્ટ્રમાં મહાયુતિની જાયન્ટ સફળતા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે, કોણ મુખ્યમંત્રી બનશે... એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે જોરદાર ટક્કર
और पढो »
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »
દૈનિક રાશિફળ 21 નવેમ્બર: નવા કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ, સ્વાસ્થ્ય સારું રહેશે, આજનું રાશિફળDaily Horoscope 21 November 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »
Ayodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજનભગવાન રામલલાના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ દિવાળી છે. આ દિવાળીને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 55 ઘાટો પર 25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
और पढो »