Maharashtra Assembly Election Results : મહારાષ્ટ્રમાં મહાયુતિની જાયન્ટ સફળતા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે, કોણ મુખ્યમંત્રી બનશે... એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે જોરદાર ટક્કર
શિયાળામાં સીતાફળ ખાવાથી થાય છે ઘણા જબરદસ્ત ફાયદા, સ્કિન-વાળને રાખે છે સ્વસ્થSurya Dev Lucky Zodiac: સૂર્ય દેવની પ્રિય છે આ રાશિઓ, હંમેશા જાતકો પર રહેશે મહેરબાન, આપે છે શુભ ફળBelly Fat: ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, જીમ કે ડાયટિંગની જરૂર નહીં પડે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ મહાયુતિના પક્ષમાં આવ્યા. તેના પછી સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. પરંતુ શું તેમને મુખ્યમંત્રી પદ સુધીની ઉડાન મળશે ખરી?. શું શિવસેનાના શિંદે ફરીથી મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે?કાર્યકર્તા ઈચ્છે છે કે એકનાથ શિંદેને CM બનાવવા જોઈએ.તો પછી દીકરો, પિતા કે પછી પતિ..
દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યુ. જેનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ છેકે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. એનસીપીના અજીત પવારની સાથે મળીને તેમણે સરકાર રચવાનો દાવો કર્યો અને રાજ્યપાલની સામે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. પરંતુ 80 કલાક ચાલેલી તે સરકારમાંથી વિદાય લેવી પડી ત્યારે તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે હું સમુદ્ર છું, પાછો જરૂર આવીશ.
જોકે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપ હાઈકમાન્ડ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવશે? દેવેન્દ્ર ફડણવીસ બાદ સૌથી મોટું નામ હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું છે, જેઓ શિવસેનામાંથી આવે છે. તેમના 9 સાંસદ કેન્દ્ર સરકારને સમર્થન આપી રહ્યા છે. અને વિધાનસભામાં તેમણે ઓછી બેઠકો પર લડવા છતાં 57 બેઠકો મેળવી છે. એટલે ગઠબંધનમાં હોવાના કારણે તે પણ મુખ્ય દાવેદાર છે. ગઈ વખતે ભાજપ પાસે 105 બેઠકો હોવા છતાં સરકાર બનાવવા માટે શિવસેનાના એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
BJP Congress Shivsena NCP Maharashtra Election Maharashtra Election Result 2024 BJP Mahayuti Landslide Victory Maharashtra Election 2024 Who Will Becom Cm Who Will Become Chief Minister Who Is Next CM Devendra Fadnavis Eknath Shinde Mastermind Behind Mahayuti દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ શિવસેના એનસીપી મહારાષ્ટ્ર મહાયુતિ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મહિના પછી ભારતમાં પાણી પીને દોડશે ટ્રેન, ના ડીઝલ કે ના વીજળીની જરૂર, જાણો સ્પીડથી લઈને રૂટની સંપૂર્ણ વિગતોIndia First Hyderogen Train: આવતા મહિનાથી દેશમાં એવી ટ્રેન દોડવા જઈ રહી છે જે ન તો ડીઝલ પર ચાલશે અને ન તો તેને ચલાવવા માટે વીજળીની જરૂર પડશે. ટૂંક સમયમાં પાટા પર 'પાણી' પર દોડતી આ ટ્રેનને દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણો આ ટ્રેનનો રૂટ, સ્પીડ અને ખાસ વિશેષતાઓ..
और पढो »
તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલતદિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે.
और पढो »
Ibrahim Ali Khan અને Palak Tiwari ના બીચ વેકેશનના ફોટો વાયરલ, પલકે રિલેશનશીપ વિશે કર્યો ખુલાસોIbrahim Ali Khan-Palak Tiwari: પલક તિવારીએ પોતાની બિકીની ફોટોસ Instagram પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. સાથે જ ચર્ચા થઈ રહી છે કે પલક તિવારી તેના બોયફ્રેન્ડ ઈબ્રાહીમ અલી ખાન સાથે માલદીવમાં છે.
और पढो »
વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, જાણીને ચોંકશોદેશના રાજકારણમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઘણું મહત્વ છે. જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉપર પણ લોકોની નજર છે. આ સાથે આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પર સટોડિયાઓની પણ નજર છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સુકતા વધી રહી છે. સમીકરણો પણ વારંવાર બદલાતા જોવા મળી રહ્યા છે.
और पढो »
Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »
Tesla Pi phone: જેને ચાર્જ કરવાની નહીં પડે જરૂર , સિમ વિના મળશે ઇન્ટરનેટ, જાણો ખરેખર આવશે આવો ફોન!Tesla Phone: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સ્માર્ટફોન લોન્ચ કરવાના છે. સોશિયલ મીડિયા પર દરરોજ આ વિષય પર કોઈને કોઈ પોસ્ટ જોવા મળે છે. આવી જ એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે Elon Musk અને તેમની કંપની Tesla ટૂંક સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ ફોન છે Tesla Pi જેને નામ આપવામાં આવ્યું છે.
और पढो »