દેશના રાજકારણમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઘણું મહત્વ છે. જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી ઉપર પણ લોકોની નજર છે. આ સાથે આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પર સટોડિયાઓની પણ નજર છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સુકતા વધી રહી છે. સમીકરણો પણ વારંવાર બદલાતા જોવા મળી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, જાણીને ચોંકશો
Gujarat Weather: આ તે કેવી સ્થિતિ? ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી, અંબાલાલની આગાહી ખેડૂતો માટે ડરામણી!Weekly Horoscope 18 to 24 November 2024: 12 રાશિઓ માટે કેવું હશે નવું સપ્તાહ ? વાંચો મેષથી મીન રાશિ સુધીનું સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 17 નવેમ્બર: આજનો દિવસ મકર રાશિ માટે ખૂબ જ શુભ, કાર્યનું સારું પરિણામ મળશે, આજનું રાશિફળSaptahik Love Rashifal: આ જાતકોને પ્રેમસંબંધમાં મળશે સફળતા, વાંચો સાપ્તાહિક લવ...
દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને અનેક રાજ્યોમાં પેટાચૂંટણી થઈ રહી છે. આવામાં તેનો પ્રભાવ સટ્ટા બજાર ઉપર પણ જોવા મળે છે. દેશના અલગ અલગ ભાગોમાં ચૂંટણી અને પેટાચૂંટણી દરમિયાન સટ્ટો રમાતો હોય છે. આવામાં રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજારનું નામ ચૂંટણીમાં જીત અને હારનું આકલન કરવા અંગે ઘણું મહત્વનું ગણાય છે. કારણ કે તે અનેક ચૂંટણીમાં પોતાના આકલનને લઈને ખરું ઉતર્યું છે. જો કે કેટલાક અપવાદ પણ જોવા મળ્યા છે જે હાલમાં બે વખત જોવા મળ્યા.ગત ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહેલા ફલૌદી સટ્ટા બજાર પર નકેલ કસવા માટે પોલીસ કાર્યવાહી પણ થઈ હતી. જો કે તેનો વિરોધ પણ થયો. કારણ કે ફલૌદીમાં ચૂંટણી સહિત અન્ય અનેક ચીજોનું આકલન સેંકડો વર્ષોથી થાય છે.
Maharashtra Jharkhand Maharashtra Assembly Election 2024 Jharkhand Assembly Election 2024 India News Gujarati News BJP Congress Devendra Fadnavis Sharad Pawar Ajit Pawar Eknath Shinde Uddhav Thackery Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.
और पढो »
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
દિવાળીના તહેવારો પુરા થતાં થતાં ફરી આવી ગઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી!Gujarat Weather: આ વખતે કેવી રહેશે શિયાળાની સિઝન? ગુજરાતમાં કેવી રહેશે ઠંડીની અસર? ક્યારથી શરૂ થશે ઠંડીની અસ્સલ સિઝન...જાણો આ તમામ સવાલોના જવાબો વિગતવાર...
और पढो »
ભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
और पढो »
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહીAmbalal Patel Prediction અમદાવાદ : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે.
और पढो »
બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટCyclone Alert અમદાવાદ : ગ્લોબલ વોર્મિંગની અસર આખી દુનિયા પર થઈ રહી છે. જેથી કોઈ સીઝન ચોક્કસ સમયગાળા માટે રહી નથી. ઠંડી-ગરમી અને વરસાદ આવતા જતા રહે છે. 2024 નું વર્ષ ભયાનક રહ્યું છે. જોકે, જતા જતા પણ આ વર્ષ બગડવાનુ છે. કારણ કે, શિયાળાનો સમય આવી ગયો છે, પણ ઠંડી પડતી નથી.
और पढो »