Cyclone Alert : ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ શીતલહેર ફેલાઈ ગઈ છે. પહાડો પર વહેતાં ઝરણાંનું પાણી બરફ બની ગયું છે. તો આ કારણે ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર ચમકારો જોવામળશે. હાલ કચ્છના નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા છે.
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ શીતલહેર ફેલાઈ ગઈ છે. પહાડો પર વહેતાં ઝરણાંનું પાણી બરફ બની ગયું છે. તો આ કારણે ગુજરાત માં પણ ઠંડીનો જોરદાર ચમકારો જોવામળશે. હાલ કચ્છના નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા છે. તો રાજકોટમાં 9.5 ડિગ્રી અને ભૂજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે આ વચ્ચે ગુજરાત માં વરસાદની આગાહી આવી છે. બંગાળની ખાડી માં ડિપ્રેશન સર્જાયું છે. તેની અસરને કારણે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉપરાંત, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 20-21 ડિસેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 20 થી 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression વાવાઝોડું ત્રાટકશે Coldwave Winter કાતિલ ઠંડી ઠંડીની આગાહી હાડ થીજવતી ઠંડી Severe Coldwave Alert Coldwave Winter
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આફત હજુ ટળી નથી, ડિસેમ્બરમાં ગુજરાત પર મોટું સંકટ આવશે, નવી આગાહી છે ખતરનાકAmbalal Patel Rainfall Prediction : ગુજરાત પર ફરી મોટી આફત આવી રહી છે. કારણ કે, એક તરફ ફરી એકવાર વાવાઝોડું બની રહ્યું છે અને બીજી તરફ ઠંડીનું તોફાન ત્રાટકવાનું છે. આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કાતિલ ઠંડી પડી શકે છે.
और पढो »
ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહીCyclone Fengal Latest Update : ફેંગલ વાવાઝોડું ભયાનક રીતે તમિલનાડુના દરિયા કિનારે ત્રાટકવાનું છે. ફેંગલ વાવાઝોડું ત્રાટકે એ પહેલાં તમિલનાડુ અને પાંડીચેરીમાં રેડ એલર્ટ અપાયું છે. દરિયાકાંઠે 7 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે વરસાદની આશંકાને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
और पढो »
ગુજરાતથી પંજાબ સુધીનો નવો એક્સપ્રેસવેNHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે.
और पढो »
ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »
અંબાલાલ પટેલની તોફાની આગાહી, ડિસેમ્બરની આ તારીખે ફરીથી ગુજરાતમાં આવશે વરસાદAmbalal Patel Prediction : 2024 નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, પરંતું જતા જતા ડિસેમ્બર મહિનો મહાતોફાની બનવાનો છે. ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે તેવી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે.
और पढो »
આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 8 થી 10 કિમીની ગતિએ પવન ફુંકાતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે.
और पढो »