ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર! મોતના વાયરસે વધુ 5 બાળકોનો ભોગ લીધો, કુલ 32 બાળકોના મોત

Gujarat News समाचार

ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર! મોતના વાયરસે વધુ 5 બાળકોનો ભોગ લીધો, કુલ 32 બાળકોના મોત
ચાંદીપુરા વાઈરસચાંદીપુરા વાયરસગુજરાતમાં ચાંદીપુરા વાયરસ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે મચાવ્યો કહેર,,, એક જ દિવસમાં 5 બાળકોનાં મોતથી ખળભળાટ,,, કુલ 84 કેસ નોંધાયા,,,, ખેડા, મહીસાગર અને વડોદરામાં 1-1 બાળક તો બનાસકાંઠામાં આજે 2 બાળકોનાં થયાં મોત

ફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટWeekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ે કહેર મચાવ્યો છે. એક જ દિવસમાં 5 બાળકોનાં મોતથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ના કુલ 84 કેસ થયા છે. આજે મહીસાગરમાં 1 અને ખેડામાં 1 બાળકનું મોત નિપજ્યું છે. તો બનાસકાંઠામાં 2 અને વડોદરામાં 1 બાળકનું મોત નિપજ્યું છે.

ચાંદીપુરાના લક્ષણો દેખાતા હલધરવાસ CHC સારવાર માટે લાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેના બાદ આરોગ્ય વિભાગ દ્વવારા આ ભાવસીંપુરા વિસ્તારમાં આવેલ 17 ઘરો અને 69 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ ફોંગિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત, 3 સારવાર હેઠળ અને 1 બાળક સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ કરાયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ચાંદીપુરા વાઈરસ ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાઈરસના કારણે મૃત્યુ બાળકોમાં ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ શું છે ચાંદીપુરા વાયરસ કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસના લક્ષણો કારણો અને સારવાર Chandpura Virus Chandipura Virus In Gujarati Chandipura Virus Symptoms Chandipura Virus Disease Chandipura Virus Infection In Children Chandipura Virus Death Chandipura Virus Cases In India Chandipura Virus Gujarat Chandipura Virus Vector Chandipura Virus Treatment Chandipura Virus Kundali Chandipura Virus Vaccine ચાંદીપુરા વાયરસથી મોત New Virus New Pandemic ચાંદીપુરા વાયરસના લક્ષણો ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાય Pandemic Update ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News રેતી માખી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોતગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોતજામનગર સહિત હાલાર પંથકમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળ દર્દીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે જીજી હોસ્પિટલના તંત્ર દ્વારા આ મામલે હોસ્પિટલમાં દાખલ તમામ બાળ દર્દીઓની અલાયદા સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
और पढो »

ગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો, નવી મહામારી આવી રહી છેગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો, નવી મહામારી આવી રહી છેChandipura Virus Spread In Gujarat : રાજ્યના 13 જિલ્લામાં ચાંદીપુરાનો પગપેસારો, અત્યાર સુધીમાં 15 બાળકોના શંકાસ્પદ મોત, તો 27 બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત
और पढो »

ગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેગુજરાતના ખેડૂતો માટે સુખના દાહાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે, ૮૩ હજારથી વધુ મંડળીઓના ૨ કરોડ ૩૦ લાખથી વધુ સભાસદો સહકારિતાથી ‘સમાન હેતુ, સમાન હિત, સમાન ધ્યેય’ની ભાવનાથી કાર્યરત છે.
और पढो »

સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીસુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીHistoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
और पढो »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »

ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે જાણી લેવુ જરૂરી છે, આ માહિતી થકી તમે તમારા બાળકોને સંક્રમિત થતા બચાવી શકો છો
और पढो »



Render Time: 2025-02-19 08:54:54