ગુજરાતના શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ! કોણે કરી કટકી?

Gujarat समाचार

ગુજરાતના શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ! કોણે કરી કટકી?
VadodaraSupplement ScamAlleged
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પુરવણી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોંગ્રેસે સામાન્ય સભામાં પુરાવા સાથે આક્ષેપ કરતા DDO દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ શરૂ કરાવતાં શિક્ષણ વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરા જિલ્લા પંચાયત માં આવતી શાળાઓમાં પરીક્ષા દરમિયાન આપવામાં આવતી પૂરવણીમાં મોટું કૌભાડ થયું હોવાની શંકા સેવાઈ રહી છે.

કેવી રીતે પુરવણી કૌભાંડ આચર્યું તે જુવો અમારા રિપોર્ટમાં. વડોદરા જિલ્લા પંચાયતમાં આવતી શાળાઓમાં પરીક્ષા દરમિયાન આપવામાં આવતી પૂરવણીમાં મોટું કૌભાડ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. વર્ષ 2023- 24માં 92957 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ત્યારે પુરવણીનો ખર્ચ 69,47,469 રૂપિયા થયો હતો અને આ વર્ષે બે વિદ્યાર્થીઓના વધવા છતા 29,77,096 રૂપિયાનો જ ખર્ચ થયો છે ત્યારે આગળના વર્ષ 22 - 23માં પણ આજ પ્રકારે 68,40,804 રૂપિયાનો ખર્ચ થયો હતો.

મહત્વની વાત છે કે સરકાર વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે એ માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે ત્યારે કેટલાક અધિકારીઓ અને નેતાઓ આ પ્રકારની મીલીભગત કરી કૌભાડ આચરતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે સરકાર કૌભાડમાં સંડોવાયેલા અધિકારીઓ અથવા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે પછી બચાવશે તે જોવું રહ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vadodara Supplement Scam Alleged Education Department Vadodara Zilla Panchayat વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ પુરવણી કૌભાંડ પુરવણી કૌભાંડનો આરોપ કોંગ્રેસ તપાસ સમિતિની રચના પુરવણીમાં કોણે કરી કટકી?

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!Eder MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
और पढो »

ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી ગાળાગાળી!Eder MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
और पढो »

જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
और पढो »

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »

ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »

ખેતીની જમીનને બિનખેતી કરીને વેચવાનું જમીન કૌભાંડ! સરકારી વેબસાઈટ પર સોદો, કલેક્ટર ભરાયાખેતીની જમીનને બિનખેતી કરીને વેચવાનું જમીન કૌભાંડ! સરકારી વેબસાઈટ પર સોદો, કલેક્ટર ભરાયાગુજરાતના દાહોદ જિલ્લામાં ખેતીની જમીન મેળવવા બદલ નોટિસ ફટકારનારા મામલતદાર, એસડીએમ અને કલેકટર સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે, તમારી જ ઓફિસમાંથી ખોટું થયુ છે તો તમારા અધિકારીઓ સામે શું પગલા લીધા?
और पढो »



Render Time: 2025-02-19 10:47:32