Eder MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
IDar MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં ! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરીદૈનિક રાશિફળ 9 જુલાઈ: આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે, વાંચો આજનું રાશિફળZarwani Waterfall Gujarat BEST CAMERA SMARTPHONE: પ્રોફેશનલ કેમેરાથી સજ્જ છે આ 5 ફોન! ચાક્કા જેવા બનશે વીડિયો અને Reels
સાબરકાંઠામાં ઈડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા ફરી વિવાદમાં આવ્યા છે. રમણલાલ વોરાનો નવો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રમણલાલ વોરા અને અનુસૂચિત જાતિના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર વચ્ચે રથયાત્રાની મેદની વચ્ચે ચકમક ઝરી હતી. એટલું જ નહિ, રમણલાલ વોરાએ આ વિવાદમાં ગાળો ભાંડી હતી. રથયાત્રાના દિવસે બનેલો આ પ્રસંગે હાલ સાબરકાંઠાના રાજકારણમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે.
ઈડરમાં સૌથી મોટી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો ઇડરના આ વખતે 26 મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. ઈડરના રામ દ્વારા મંદિરેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિરેથી રથનું ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત આગેવાનો રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને ભગવાન નગરચર્યા કરવા નીકળ્યા હતા. પરંતું આ વચ્ચે એક રાજકીય ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રથયાત્રાના દરમિયાન તેમની અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ વચ્ચેની રાજકીય તલખી ટોચ ઉપર આવી ગઈ હતી અને બંને વચ્ચે જાહેરમાં થયેલ ગાળાગાળી સૌ કોઈના નજરમાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.આ પહેલીવાર નથી કે રમણલાલ વોરા વિવાદમાં આવ્યા હોય. આ પહેલા પણ રમણલાલ વોરાના વિવાદ જગવિખ્યાત બન્યા છે. ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા તેમના બેબાક અંદાજ અને આખાબોલા સ્વભાવને કારણે અવારનવાર વિવાદમાં સપડાયા કરે છે.થોડા સમય પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજવાડીમાં ઘર ઘર સંપર્ક બેઠક યોજાઈ હતી.
Gujarati News Local Gujarat Sabarkantha Clash Broke Out Between Idar MLA Vora And The BJP BJP Gujarat Idar MLA Ramanlal Vora Natubhai Parmar Rath Yatra Eder Scheduled Castes Morcha સાબરકાંઠા ધારાસભ્ય રમણ વોરા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં ભાજપના ધારાસભ્ય
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોતDeath Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
और पढो »
ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »
ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીPortable AC : માર્કેટમાં હવે પોર્ટેબલ એસીની ડિમાન્ડ વધી છે, જેને દિવાલમાં ફીટ કરવા નથી પડતા, ગમે ત્યારે ગમે તે રૂમમાં શિફ્ટ કરીને ઠંડી હવા મેળવી શકાય છે
और पढो »
આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
और पढो »
રાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
और पढो »