ડુમ્મસનું આ નગરવન, બે મહિનાના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે, સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક પ્રદાન કરશે. દુનિયામાં ઝડપથી વિકસતા સુરત શહેરના લોકો હવે દરિયા કિનારે મિયાવાકી ફોરેસ્ટનો આનંદ લઈ શકે છે.
astrologyMaa Lakshmi gujarat weather forecast
સુરતના ડુમ્મસ દરિયા કિનારે ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા “નગરવન” ઊભું કરવામાં આવ્યું છે. નગરવન યોજના અંતર્ગત ચાર હેક્ટર વિસ્તાર ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે. ડી.સી. એફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અંતર્ગત વન વિભાગ દ્વારા પહેલીવાર ગુજરાતમાં દરિયાકાંઠા નજીક નગર વન બનાવવામાં આવી રહ્યું છે. તેમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મરીન લાઈફને પ્રોત્સાહન આપવા માટે અહીં એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર, વન શ્રી રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ હશે. લોકો વન પર્યાવરણના નજીક આવે તે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે.સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ અહીં જોવા મળશે.
Gujarati News Surat Nagarvan Forest Department Gujarat Coast ગુજરાત સરકાર આદિવાસી સમુદાય ટર્નિંગ પોઇન્ટ હત્વની સિદ્ધિઓ નગરવન યોજના ડુમ્મસ દરિયા કિનારો આદિવાસી સમુદાયને રોજગાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડિસેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, 2025માં આ જાતકોના સિતારા ચમકશે, કરિયર અને કારોબારમાં થશે પ્રગતિવૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉદિત થવાના છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે. સાથે બિઝનેસમાં પણ લાભ થશે.
और पढो »
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસAdani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
और पढो »
આ દિવસથી ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે, સરકારે આપી તારીખGujarat Farmers : રાજ્યમા 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી કરાવશે ખરીદીનો શુભારંભ... વેચાણ માટે ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી... ઓનલાઇન નોંધણી માટે તા.
और पढो »
Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
और पढो »
5 દિવસ બાદ સૂર્ય કરશે મંગળના ઘરમાં પ્રવેશ, આ જાતકોને મળશે સૌથી વધુ લાભ, ધન-સંપત્તિમાં થશે વધારોSurya Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે. સૂર્ય દેવનું આ ગોચર ત્રણ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
और पढो »
આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીનGujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
और पढो »