Gujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુરાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીન
Garlic and Jaggery: લસણ અને ગોળ એકસાથે ખાવાથી દૂર થઈ શકે છે આ 5 સમસ્યા, જાણો ખાવાની રીતદૈનિક રાશિફળ 16 નવેમ્બર: કર્ક રાશિના લોકોની સ્થિતિ સારી રહેશે, નાણાકીય યોજનાઓ સફળ થશે, આજનું રાશિફળઅહીં લાગે છે વિશ્વનો સૌથી મોટો 'ભૂતોનો મેળો', તસવીરો જોઈને હૃદયના પાટિયા પડી જશે! શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દૂર નોંધાયું હતું. શુક્રવારે રાતે 10 કલાક અને 15 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. અંદાજે 10 સેકન્ડ સુધી ગુજરાતની ધરા ધ્રૂજી હતી. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ એક નાનકડું સેવાળા ગામ નીકળ્યું છે. સેવાળા ગામની સીમ આવેલમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.
Gujarat North Gujarat Sabarkantha Patan Earthquake Today News Today Gujarat Earthquake 2004 Gujarat Earthquake Earthquake In Gujarat Earthquake Gujarat Gujarat Earthquake News Gujarat Earthquake 2024 Earthquake Gujarat 2024 Gujarati News Live પાટણ ભૂકંપ મહેસાણા ભૂકંપ ગુજરાત ભૂકંપ ભૂકંપના આંચકા સેવાળા ગામ ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્ર બિંદું ઉત્તર ગુજરાતમાં ભૂકંપ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ તે કેવું! છેલ્લા 10 દિવસથી ગુજરાતના આ જિલ્લામાં અષાઢી જેવો માહોલ, વરસાદ જ બંધ થતો નથી!અમરેલી જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોનો ખેતરમાં ઊભેલો પાક નુકસાનકારક થયુ છે ત્યારે Zee 24 kalak ની ટીમે આ વિસ્તારના ખેડૂતો સાથે ખેતરમાં જઈ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ કર્યો.
और पढो »
શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપCyclonic Stroim Dana Latest Updtate : IMD અનુસાર, ચક્રવાત દાનાનો આઉટર બેન્ડ કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લામાં દરિયાકાંઠે ત્રાટક્યો છે. અમે તમને જણાવી દઈએ કે વાદળો અને વાવાઝોડાની સાથે વાવાઝોડાના બાહ્ય વળાંકવાળા બેન્ડને આઉટર બેન્ડ કહેવામાં આવે છે.
और पढो »
PM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો.
और पढो »
ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટGujarat Property Market : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય...
और पढो »
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »
Ayodhya Deepotsav: ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજનભગવાન રામલલાના અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ દિવાળી છે. આ દિવાળીને ખાસ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 55 ઘાટો પર 25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે.
और पढो »