અમરેલી જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોનો ખેતરમાં ઊભેલો પાક નુકસાનકારક થયુ છે ત્યારે Zee 24 kalak ની ટીમે આ વિસ્તારના ખેડૂતો સાથે ખેતરમાં જઈ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ કર્યો.
ખેતરમાં ઊભેલો કપાસ , મગફળી છેલ્લા દસ દિવસના વરસાદથી પાણી લાગી ગયું ખેતરોમાં પાણી પણ ભર્યા છે, ત્યારે મગફળી ની વાત કરવામાં આવે તો મગફળી ના પાથરા ઉપર છેલ્લા દસ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે કેટલીક મગફળી ઉગી ગઈ છે.ખેડૂતો આનંદો! અતિવૃષ્ટિથી પાક નુકસાની અંગે ગુજરાત સરકાર જાહેર કરશે રાહત પેકેજApple: સફરજનને કાપ્યા પછી આ રીતે રાખશો તો કાળું નહીં પડે, કલાકો સુધી એવું ને એવું રહેશે, ટ્રાય કરો આ ટીપ્સ
અમરેલી જિલ્લામાં છેલ્લા દસ દિવસથી આસો માસમાં અષાઢી જેવો માહોલ છે. પડી રહેલા વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ આવતા કપાસ, મગફળી, ડુંગળી સહિતના પાકને નુકશાન થયું છે. ખેતરમાં ઊભેલો કપાસ, મગફળી છેલ્લા દસ દિવસના વરસાદથી પાણી લાગી ગયું ખેતરોમાં પાણી પણ ભર્યા છે, ત્યારે મગફળીની વાત કરવામાં આવે તો મગફળીના પાથરા ઉપર છેલ્લા દસ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે કેટલીક મગફળી ઉગી ગઈ છે.મગફળીના છોડમાંથી મગફળી છૂટી પડી ગઈ છે અને ચારોલુ બગડી ગયું છે.
Gujarati News Amreli Amreli District અમરેલી જિલ્લા આસો માસમાં અષાઢી જેવો માહોલ ખેતી પાકને વ્યાપક નુકસાન કપાસ મગફળી ડુંગળી સાર્વત્રિક વરસાદ ખેતરમાં ઊભેલો પાક નુકસાનકારક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે શરૂઆતBaba Vanga Prediction: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. આ જ કારણ છે કે બલ્ગેરિયામાં જન્મેલા આ ભવિષ્યકારને કોઈ હળવાશથી લેતું નથી.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું...આ 22 તાલુકામાં વરસાદGujarat Heavy Rains: ગુજરાતમાં સતત બીજા દિવસે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધબબડાટી બોલાવી છે. વલસાડના કપરાડા તાલુકામાં બે કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો, કપરાડા, વલસાડ, પારડી અને ધરમપુર વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં ગકાવ થયા.
और पढो »
અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશેAmul Buttermilk Price : અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે
और पढो »
આસોમાં અષાઢી માહોલ..! દિવાળી પહેલા મોસમનો મિજાજ બદલાયો, આ 9 જિલ્લામાં છે મહાખતરોAmbalal Patel Forecast: આમ તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે, પરંતુ દિવાળી પહેલા અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો છે. અંબાલાલ પટેલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે દિવાળી આસપાસ વાદળવાયુ વાતાવરણ રહેશે.
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »