છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું...આ 22 તાલુકામાં વરસાદ

Gujarat Weather Updates समाचार

છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું...આ 22 તાલુકામાં વરસાદ
Rain In North Gujarat And KutchForecastGujarat Districts
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 56 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 202%
  • Publisher: 63%

Gujarat Heavy Rains: ગુજરાતમાં સતત બીજા દિવસે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધબબડાટી બોલાવી છે. વલસાડના કપરાડા તાલુકામાં બે કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો, કપરાડા, વલસાડ, પારડી અને ધરમપુર વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં ગકાવ થયા.

સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાત ના 22 તાલુકામાં વરસાદે મચાવ્યો કહેર વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો. હજુ 3 દિવસ વરસાદની હવામાનની આગાહી. છેલ્લા 6 દિવસથી ગુજરાત માં વરસેલા વરસાદે મચાવ્યો આતંક... કચ્છના રાપરમાં ફ્રિજ તણાયું તો બનાસકાંઠાના થરાદ યાર્ડમાં પડી રહેલી જણસી પલળતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન.

જ્યારે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ છવાયો છે.ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં માવઠું થયું છે. હારીજમાં વરસાદથી ખેડૂતો પરેશાન છે. જ્યારે મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વિજાપુરમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું છે. બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જ્યારે કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભુજ, ભચાઉ, અબડાસા, લખપત સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ભચાઉ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rain In North Gujarat And Kutch Forecast Gujarat Districts Today Rain Rain Forecast Gujarat Rain Forecast Gujrat Weather Updates Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું હતું પૂરભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું હતું પૂરNarmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ ની જળ સપાટી આજની 137.25 મીટરે પહોંચી છે.
और पढो »

ગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટCyclone Alert In Gujarat : વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં 3 ઈંચ વરસ્યો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે.
और पढो »

ગરબા કેન્સલ કરવા પડે તેવો વરસાદ આવશે, આજે નવમા નોરતે અડધા ગુજરાતમાં ત્રાટકશે વરસાદગરબા કેન્સલ કરવા પડે તેવો વરસાદ આવશે, આજે નવમા નોરતે અડધા ગુજરાતમાં ત્રાટકશે વરસાદNavratri 2024 : નવલાં નોરતાના આઠમે દિવસે વરસાદ બન્યો વિલન,,, સુરત અને અમદાવાદમાં વરસાદથી ગરબાના અનેક કાર્યક્રમો થયા રદ,,, ખેલૈયાઓ વિલાયેલા મોંઢે ફર્યા પરત
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

આ તારીખે આવી રહ્યું છે મોટું સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની પથારી ફેરવી દેશે!આ તારીખે આવી રહ્યું છે મોટું સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની પથારી ફેરવી દેશે!Cyclone Alert In Gujarat: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 17:14:28