Cyclone Alert In Gujarat: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે.
તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાક માટે આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કરી છે આગાહી. આ ઉપરાંત અંબાલાલ પટેલ ે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે.અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડી માં લો-પ્રેશર સક્રિય છે. આ લો-પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે. બંગાળની ખાડી ના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે.
હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલએક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression નવરાત્રિ 2024 Navratri 2024 વાવાઝોડું ત્રાટકશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલPagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
और पढो »
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો ઊંધા રવાડે ચઢશે!સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
और पढो »
Surya Grahan: આજે સર્વપિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ક્યાંકથી ધનલાભ થશે!વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. જે વલયાકાર એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહે છે. આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યા પર લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતે 9.13 વાગે શરૂ થશે અને મોડી રાત 3.17 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં પડી રહ્યું છે.
और पढो »
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે10 Countries Where is Muslim population is More than 99%: ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ વસ્તી કેટલી છે? કયા દેશમાં 100 ટકા મુસ્લિમ વસ્તી છે? તે જાણવું તમને ગમશે
और पढो »